Archive for the ‘ Gujarati Festival SMS ’ Category

હેપ્પી દિવાલી SMS 2013

દિવાલી આવી ખુશિયા લાવી,
નાનપણ માં ભૂલા પડેલા દોસ્તોની યાદ આવી,
શું થયું આજે બધા સાથે નથી,
એમની યાદ અપાવવા દિવાલી આવી.

================

તમને આશીર્વાદ મળે ગણેશ થી,
વિદ્યા મળે સરસ્વતી થી,
ધન – દોલત મળે લક્ષ્મી થી,
પ્યાર મળે બધા થી,
આ દુઆ છે મારા દિલ થી.

હોળીની શુભકામનાઓ…

ફ્રી ગુજરાતી SMS’s Blog તરફથી સૌ વાચક મિત્રોને

હોળીની ખુબ ખુબ શુભકામનાઓ…

“હેપ્પી  હોળી“

  ટે

મકરસંક્રાંતિની શુભેચ્છાઓ અને મકરસંક્રાંતિ SMS 2012

ફ્રી ગુજરાતી SMS’s Blog તરફથી સૌ વાચક મિત્રોને
મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ.
મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.

==============================
મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ,
જીંદગીમાં આવે ખુશીયોની બહાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
==============================
મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ
મકાઈની રોટલી, સરસવનો સાગ
દિલની ખુશી મિત્રોનો પ્યાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
==============================
તનમાં મસ્તી મનમાં ઉમંગ
મિત્રો સાથે મળી ચગાવીએ પતંગ
આકશમાં ભરી દઈએ પ્રેમનો રંગ.
==============================
ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે, ચાલી વાદળોને સંગ
લઈને મારા ઉમંગ, આ તો પ્રિયતમાને ગામ ચાલી રે.
==============================
-આ SMS બીજી ભાષા માંથી રૂપાંતર કરેલ છે.

-તપન પટેલ

નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છા.

નવા વર્ષમાં બધી ખુશી મળે તમને
ભગવાનને પ્રાથના કરું ૧૦૦ વર્ષનું જીવન મળે તમને
૨૦૧૨ માં પ્રેમ અને ખુશીયોનો ભંડાર મળે તમને.

(તમારા મિત્ર ‘તપન પટેલ’ વતી સૌ વાચક મિત્રોને નવા વર્ષની ખુબ ખુબ શુભકામના…)

હેપ્પી દિવાળી 2011

પ્રિય સ્વજનો અને મિત્રો ફ્રી ગુજરાતી SMS’s બ્લોગ થકી

હેપ્પી દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…

આજથી દિવાળીનો પર્વ શરુ થઇ ગયો છે.
તમારું જીવન સદાય માટે દીવાની માફક પ્રકાશિત રહે તેવી શુભકામના.

-તપન પટેલ

http://MobiFm.Com
http://www.gujratisms.com