Archive for May, 2011

બાપુના પત્ની…

બે નાનપણ ના બાપુ મિત્રો ઘણા સમય પછી મળ્યા.

1st બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?
2nd બાપુ- ‘ગુગલ બા’
1st બાપુ- કેમ લ્યા આવું નામ?
2nd બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.

તું મારા રગ- એ -રગ માં…

હર પળ છે મને તારી જ ઝંખના,
યાદ છે તારી જ સદા મારા મન માં,
તું પાસ હો કે પછી હો ભલે દૂર પણ,
તું તો સમાયી છો મારી રગ- એ – રગ માં….

-ફેસબુકમાંથી…

સુવિચાર

આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે.
ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી.

-લા ફુરોશકોલ્ડ

શાદી ઔર ફાંસી…

મુન્નાભાઈ:- ‘ફાંસી કે ફંદે ઔર શાદી કે ફંદે મે ક્યાં અન્તર હે?

સર્કિટ:- ફાંસી કે બાદ સારી મુસીબત ખતમ હો જાતી હે ઔર શાદી કે ફંદે કે બાદ મુસીબતો કી શરૂઆત હોતી હે!!!

પ્રેમનો બાગ…

સુંદર સપનાનો સહારો મળ્યો
સપનામાં રુડો પ્રેમ બાગ મળ્યો
હવે નથી તમન્ના કાંઇ મેળવવાની
બસ તમને જોયાને સુગંધનો દરિયો મળ્યો.

-ફેસબૂકમાંથી…

સુવિચાર

મનુષ્યને નુકશાન કરવાને બદલે ભલાઈ, પાપને બદલે સુકર્મ, અધર્મને બદલે ધર્મ તથા
અંધકારને બદલે પ્રકાશ કરવાનું પસંદ કરવું જોઈએ.

-જરથુષ્ટ

ગુજરાતી છોકરી…

છોકરી ના ગાલ પર ગુલાબ મારવા થી…….
અંગ્રેજી છોકરી:- ડાર્લિંગ યુ આર સો નોટી…
ઉર્દુ છોકરી:- નહિ કરો જાનું..
શીખ છોકરી:- તુસ્સી વડે રોમાન્ટિક હો…
ગુજરાતી છોરી :- શું ધંધા કરે છે? ડોબા જેવા આંખ માં વાગ્યું .

તારા માટે…

તું નથી પાસે, તોય જીવું છું તારા માટે,
નથી ગમતું લોકોને કે હું જીવું છુ તારા માટે.
હજારો છે દુશ્મન અહીં મારા માટે,
પુછે છે કે “તું કેમ જીવે છે એક માટે ?

-ફેસબૂકમાંથી…

સુવિચાર

અડધી દુનિયાનો ખ્યાલ એવો છે કે બીજા પાસેથી સેવા લેવામાં સુખ છે, પરંતુ ખરેખર સુખ તો બીજાની સેવા કરવામાં જ છે.

-અજ્ઞાત