મન થાય છે….
આજે ફરી તેને મલવાનુ મન થાય છે,
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે,
એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ,
કે આજે ફરી રડવાનું મન થાય છે….
♥ ગુજરાતી SMSનું ફેસબુક પેજ લાઈક કરો
અને માણો ગુજરાતી શાયરી, જોક્સ વગેરે:
Archive for the ‘ કાવ્ય ’ Category
આજે ફરી તેને મલવાનુ મન થાય છે,
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે,
એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ,
કે આજે ફરી રડવાનું મન થાય છે….
♥ ગુજરાતી SMSનું ફેસબુક પેજ લાઈક કરો
અને માણો ગુજરાતી શાયરી, જોક્સ વગેરે:
નવા વર્ષમાં બધી ખુશી મળે તમને
ભગવાનને પ્રાથના કરું ૧૦૦ વર્ષનું જીવન મળે તમને
૨૦૧૨ માં પ્રેમ અને ખુશીયોનો ભંડાર મળે તમને.
(તમારા મિત્ર ‘તપન પટેલ’ વતી સૌ વાચક મિત્રોને નવા વર્ષની ખુબ ખુબ શુભકામના…)
દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે; હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો, જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે. -અજ્ઞાત
તારી ઍક યાદ જાણે ઘાયલ બની ગઈ,
પ્રેમથી પીધેલી ઘુંટ જાણે શરાબ બની ગઈ.
મોજાઓ ઉછળવાનુ ભૂલી ગયા,
ને જાણે સાગરની મસ્તી પણ ઓટ બની ગઈ.
કોરા કાગળમાં કઈક આમ લખુ છું,
મોગરાના તેજને પણ શ્યામ લખુ છું,
ઉડી ન જાય સુવાસ તારી,
ઍટલે બંધ ઍકાન્તમાં પણ નામ લખુ છું
ઍક ઇલજામ માથે પડ્યો આવતા જતા હુ સૌને નડ્યો,
બસ અમસ્તુજ ચુંટ્યુ ફૂલ ને જાણે હૂ વસંત ને નડ્યો.
– ઍમ.બારિયા
સપના પણ કેટલા છેતરામણા હોય છે, એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે, ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું, એ બંધ આંખે જ સોહામણા હોય છે. -પ્રેમપત્રોની શાયરીમાંથી...
પૂનમની રાતે ચાંદની વળ ખાતી હતી,
શીતળતાભર્યા સ્પર્શથી રાત મલકાતી હતી,
તારા ગુલાબી મુખ પર શરમના ફૂલ,
એની મદહોશી જોઈ શરમ, શરમાતી હતી.
-પ્રેમપત્રોની શાયરીમાંથી…
(વાચક મિત્રોને શરદ પૂનમની ખુબ ખુબ શુભેછા…)
ઝરમરતું ભીનું ગુલાબ મુબારક,
આભેથી વરસતું વ્હાલ મુબારક,
એક બીજા ની ધોધમાર યાદ મુબારક,
મોસમમો પેહલો વરસાદ મુબારક.
*હેપ્પી મોનસૂન ૨૦૧૧”