Archive for April, 2010

જોતા જ કોઈ ગમી જાય તો…

Jota J koi gami jay to shu karvu?
Tene biju koi pasand kari jay to su karvu?
Aam to badhi ramat ma Mahir 6u,
Pan koi zindagi sathe j rami jay to shu karvu?


જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું?
તેને બીજું કોઈ પસંદ કરી જાય તો શું કરવું?
આમ તો બધી રમતમાં માહિર છું,
પણ કોઈ જિંદગી સાથે જ રમી જાય તો શું કરવું?


-અજ્ઞાત

સુવિચાર

પોતે મરીને બીજાને જીવાડવાની તૈયારી માણસની
વિશેષતા છે.


-ગાંધીજી

પહેલી નજરનો પ્યાર…

Tara Smitma Vasntni Madak Suvas 6
Tara Sparshma Swargno Adbhut Ahesas 6
Bas 1 Var Aavine Jate J Joi Le
Paheli Najarna PYAR ni Ketli Tivr Pyas 6

તારા સ્મિતમાં વસંતની માદક સુવાસ છે,
તારા સ્પર્શમાં સ્વર્ગનો અદભૂત અહેસાસ છે,
બસ એક વાર આવીને જાતે જ જોઈ લે
પહેલી નજરના પ્યારની કેટલી તીવ્ર પ્યાસ છે.

-અજ્ઞાત

સુવિચાર

આ મારું છે, અને આ બીજાનું છે એવું સંકુચિત
હ્રદયવારા જ સમજે છે. ઉદાર ચિત્તવારા તો આખા
સંસારને પોતાનું કુટુંબ જ સમજે છે.


-હિતોપદેશ

દિલના દરિયામાં…

Samay na vahen ma samaae na jata,
Dil na dariya ma dubi na jata,
Aapno prem chhe jindagi thi anmol
Kyank aap aa prem ne bhuli na jata.

સમયના વહેણમાં સમાઈ ના જતા,
દિલના દરિયામાં ડૂબી ના જતા,
આપનો પ્રેમ છે જિંદગીથી અનમોલ
ક્યાંક આપ આ પ્રેમને ભૂલી ના જતા.


-અજ્ઞાત

સુવિચાર

ભયથી વ્યાપ્ત આ સંસારમાં તે જ વ્યક્તિ નિર્ભય રહી
શકે છે જે બધા પર દયાભાવ રાખે છે.


-ભગવાન બુદ્ધ

તમારા વગરનો જીવન બાગ…

Haiya Ma Bhari Hati PRITI Ni Aag,
Hoth Par Thangan To VIYOG Rag,
Dil Ma To Hajaro FuLo Khilya chhe…
Pan Shu Karu???
Tamara Vagar No Jivan  BaaG.

હૈયામાં ભરી હતી પ્રીતિની આગ,
હોઠ પર થનગનતો વિયોગ રાગ,
દિલમાં તો હજારો ફૂલો ખીલ્યા છે…
પણ શું કરું???
તમારા વગરનો જીવન બાગ.

-અજ્ઞાત

સુવિચાર

તરસ્યાને પાણી પાવું, ભૂખ્યાને રોટલો આપવો એ
આંધળાને રસ્તો બતાવવો એ દાનનો ઉત્કૃષ્ઠ પ્રકાર છે.


-બાઈબલ

વીતેલી પળો ની યાદ…

Kalpna Ma Vastvikta Hoti Nathi,
VIteli Palo Ne Yaad Kari Rovu Su Kam?
Game Tevu Amuly Hoy,
JE Khovay Teni Koi KImmat Hoti Nathi.


કલ્પનામાં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી રોવું શું કામ?
ગમે તેવું અમુલ્ય હોય…
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી.


-અજ્ઞાત