Archive for the ‘ ગઝલ ’ Category

મન થાય છે….

આજે ફરી તેને મલવાનુ મન થાય છે,
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે,
એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ,
કે આજે ફરી રડવાનું મન થાય છે….

♥ ગુજરાતી SMSનું ફેસબુક પેજ લાઈક કરો

અને માણો ગુજરાતી શાયરી, જોક્સ વગેરે:

https://www.facebook.com/GujaratiSMS4U ♥

હોળીની શુભકામનાઓ…

ફ્રી ગુજરાતી SMS’s Blog તરફથી સૌ વાચક મિત્રોને

હોળીની ખુબ ખુબ શુભકામનાઓ…

“હેપ્પી  હોળી“

  ટે

મકરસંક્રાંતિની શુભેચ્છાઓ અને મકરસંક્રાંતિ SMS 2012

ફ્રી ગુજરાતી SMS’s Blog તરફથી સૌ વાચક મિત્રોને
મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ.
મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.

==============================
મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ,
જીંદગીમાં આવે ખુશીયોની બહાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
==============================
મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ
મકાઈની રોટલી, સરસવનો સાગ
દિલની ખુશી મિત્રોનો પ્યાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
==============================
તનમાં મસ્તી મનમાં ઉમંગ
મિત્રો સાથે મળી ચગાવીએ પતંગ
આકશમાં ભરી દઈએ પ્રેમનો રંગ.
==============================
ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે, ચાલી વાદળોને સંગ
લઈને મારા ઉમંગ, આ તો પ્રિયતમાને ગામ ચાલી રે.
==============================
-આ SMS બીજી ભાષા માંથી રૂપાંતર કરેલ છે.

-તપન પટેલ

નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છા.

નવા વર્ષમાં બધી ખુશી મળે તમને
ભગવાનને પ્રાથના કરું ૧૦૦ વર્ષનું જીવન મળે તમને
૨૦૧૨ માં પ્રેમ અને ખુશીયોનો ભંડાર મળે તમને.

(તમારા મિત્ર ‘તપન પટેલ’ વતી સૌ વાચક મિત્રોને નવા વર્ષની ખુબ ખુબ શુભકામના…)

જગતનાં ઝેર

દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.


-અજ્ઞાત

તારી ઍક યાદ…

તારી ઍક યાદ જાણે ઘાયલ બની ગઈ,
પ્રેમથી પીધેલી ઘુંટ જાણે શરાબ બની ગઈ.
મોજાઓ ઉછળવાનુ ભૂલી ગયા,
ને જાણે સાગરની મસ્તી પણ ઓટ બની ગઈ.

કોરા કાગળમાં કઈક આમ લખુ છું,
મોગરાના તેજને પણ શ્યામ લખુ છું,
ઉડી ન જાય સુવાસ તારી,
ઍટલે બંધ ઍકાન્તમાં પણ નામ લખુ છું

ઍક ઇલજામ માથે પડ્યો આવતા જતા હુ સૌને નડ્યો,
બસ અમસ્તુજ ચુંટ્યુ ફૂલ ને જાણે હૂ વસંત ને નડ્યો.

– ઍમ.બારિયા

એ બંધ આંખે જ સોહામણા હોય છે…

સપના પણ કેટલા છેતરામણા હોય છે,
એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે,
ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું,
એ બંધ આંખે જ સોહામણા હોય છે.

-પ્રેમપત્રોની શાયરીમાંથી...

પૂનમની રાતે…

પૂનમની રાતે ચાંદની વળ ખાતી હતી,
શીતળતાભર્યા સ્પર્શથી રાત મલકાતી હતી,
તારા ગુલાબી મુખ પર શરમના ફૂલ,
એની મદહોશી જોઈ શરમ, શરમાતી હતી.

-પ્રેમપત્રોની શાયરીમાંથી…

(વાચક મિત્રોને શરદ પૂનમની ખુબ ખુબ શુભેછા…)

મોસમમો પેહલો વરસાદ…

ઝરમરતું ભીનું ગુલાબ મુબારક,
આભેથી વરસતું વ્હાલ મુબારક,
એક બીજા ની ધોધમાર યાદ મુબારક,
મોસમમો પેહલો વરસાદ મુબારક.

*હેપ્પી મોનસૂન ૨૦૧૧”