Archive for May, 2010

જિંદગીની યાદો…

Zindgi Ni Yado Takdir Bani Jay 6e
Ej Yado Pag Ni Zanzeer Bani Jay 6e
Dil Ma Hoe Pan Hoth Sudhi Na Ave
Ej Vat Aansu Ni Tasvir bani jay 6e.

જિંદગીની યાદો તકદીર બની જાય છે,
એજ યાદો પગની જંજીર બની જાય છે,
દિલમાં હોય પણ હોઠ સુધી ના આવે…
એજ વાત આંસુની તસ્વીર બની જાય છે.

-અજ્ઞાત

સુવિચાર

શાંતિથી ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને તેમજ
સંતોષથી લોભને જીતવો જોઈએ.

-ભગવાન મહાવીર

પ્રેમ…

Vishwas Ni 1 Dori 6e Aa પ્રેમ
Yuvan Haiya Ni Majburi Chhe Aa પ્રેમ
Na Mano To Kai Nathi Pan Mano તો
‘Dwarkadhish’ Ni Pan Kamjori 6e Aa Prem.

વિશ્વાસની એક દોરી છે આ પ્રેમ,
યુવાન હૈયાની મજબુરી છે આ પ્રેમ,
ના માનો તો કઈ નથી પણ માનો તો…
‘દ્વારકાધીશની’ પણ કમજોરી છે આ પ્રેમ.

-અજ્ઞાત

સુવિચાર

દુન્યવી વસ્તુઓમાં સુખની ખોજ વ્યર્થ છે,
આનંદનો ખજાનો તમારી અંદર છે.

-સ્વામી રામતીર્થ

પ્રેમની બાજી…

Aa Janam Ni BAZI Teo Mari Gaya,
Temni 1 ADA Par Ame Vaari Gaya,
Sacha Dil Thi Prem Ni Bazi Ramva Gaya,

Ame ‘Preet’ Ma Aakhi Jindgi Hari Gaya.

આ જન્મની બાજી તેઓ મારી ગયા,
તેમની એક અદા પર અમે વારી ગયા,
સાચા દિલ થી પ્રેમની બાજી રમવા ગયા,
અમે ‘પ્રીત’માં આખી જિંદગી હારી ગયા.

-અજ્ઞાત

સુવિચાર

જયારે આત્મા કઈ કહે અને બુધ્ધિ સાવ બીજું જ કહે,
એવા સમયે તમે આત્માનું કહ્યું જ કરજો.

-સ્વામી વિવેકાનંદ

યાદ આવતા રહો…

Phoolo ni jem sada hasta raho,
Kaliyon ni jem Khilta raho,
Prabhu ne Mari to ek j prarthna 6e ke
Tame Amne sada yaad aavta raho.


ફૂલોની જેમ સદા હસતા રહો,
ક્લીયોની જેમ ખીલતા રહો,
પ્રભુને મારી તો એકજ પ્રાથના છે કે…
તમે અમને સદા યાદ આવતા રહો.


-અજ્ઞાત

સુવિચાર

આત્મા બધાનો સરખો છે, બધાના આત્માની શક્તિ એકસરખી છે.
માત્ર કેટલાકની શક્તિ પ્રગટ થઇ છે, બીજાની પ્રગટ થવાની બાકી છે.

-ગાંધીજી

તમે પૂછશો નહી…

Tame Pu6so Nahi k Kem 6e?
Ame sara 6ie a Tamaro Vahem 6e,
Barbad to Thai Gaya Hata Tamara Prem ma,
Pan Thodo Amara Par prabhu Ni Rahem 6e.


તમે પૂછશો નહી કે કેમ છે?
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઇ ગયા હતા તમારા પ્રેમમાં,
પણ થોડી અમારા પર પ્રભુની રહેમ છે.


-અજ્ઞાત