Archive for October, 2010

આંખ તડપે છે તેમને જોવા…

Man na jane kem teni yad ma khovai jay 6
darek samaye bas ani j yad aave 6
Aankh to tadpe che tene jova mate
Pan kyarek dil thi pan rovai jay 6.

મન ના જાણે કેમ તેની યાદમાં ખોવાઈ જાય છે,
દરેક સમયે બસ એની જ યાદ આવે છે,
આંખ તો તડપે છે તેમને જોવા માટે
પણ ક્યારેક દિલ થી પણ રોવાઇ જાય છે.

-અજ્ઞાત

સુવિચાર

ચંદ્રમા પોતાની ચાંદની ભેદ વિના દરેકને આપે છે,
તેમ સજ્જન ગુણહીન માણસ પર પણ દયા કરે છે.

-ચાણક્ય

ક્યારેક માગી જોજો…

jivan malyu che jivi lejo,
aankh mali che duniya joi lejo,
musibat ma ho tyare amne kahi dejo,
jaan pan hajir che kyarek magi jojo.

જીવન મળ્યું છે જીવી લેજો,
આંખ મળી છે દુનિયા જોઈ લેજો,
મુસીબત માં હો ત્યારે અમને કહી દેજો,
જાન પણ હાજીર છે ક્યારેક માગી જોજો.

-અજ્ઞાત

સુવિચાર

આપણે બીજાને આરપાર જોવા માંગીએ છીએ, પણ પોતાને
આરપાર કોઈ જુએ તો તે પસંદ કરતા નથી.

-લા રોશે

દિલ તારા પ્યારમાં…

Dil majbur 6, tamne malva aatur 6
aaj dil tara pyar ma chakchur 6
hath lambavu pn sparsh na kari saku
nazar ma to tu j 6 pn nayan thi dur 6.

દિલ મજબુર છે તમને મળવા આતુર છે,
આ દિલ તારા પ્યારમાં ચકચૂર છે,
હાથ લંબાવું પણ સ્પર્શ ના કરી શકું,
નજર માં તો તું જ છે પણ નયનથી દુર છે.

-અજ્ઞાત

સુવિચાર

જે વસ્તુઓ દેખાય છે તે ક્ષણિક છે, પણ જે નથી દેખાતી તે શાશ્વત છે.

-બાઈબલ

“ના” પાડ્યા પછી…

Kone Hati Khabar Mari Aa Bhul Aatli Bhare Padshe,
“‘NA” Padya Pachhi Pan Emni Mare Ketli Jarur Padshe.

કોને હતી ખબર મારી આ ભૂલ આટલી ભારે પડશે,
“ના” પાડ્યા પછી પણ એમની મારે કેટલી જરૂર પડશે.

-અજ્ઞાત

સુવિચાર

આ દુનિયામાં આપણે જે લઈએ છીએ તેનાથી નહિ પણ
જે દઈએ છીએ તેનાથી ધનવાન થવાય છે.

-બીચર

પ્યાર પામવાની ઝંખના છે…

Aakash Thi Pan Aagar Jvani Zankhna 6
Pavan Ne Pan Pa6al Krvani Znkhna 6
Aankho Aagar Amari Amas Na Dariya
Poonam Ni Aankhe Pyar Pamvani Znkhna ૬

આકાશ થી પણ આગળ જવાની ઝંખના છે,
પવન ને પણ પાછળ કરવાની ઝંખના છે,
આંખો આગળ અમારી અમાસ ના દરિયા…
પૂનમ ની આંખે પ્યાર પામવાની ઝંખના છે.

-અજ્ઞાત