મકરસંક્રાંતિની શુભેચ્છાઓ અને મકરસંક્રાંતિ SMS 2012

ફ્રી ગુજરાતી SMS’s Blog તરફથી સૌ વાચક મિત્રોને
મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ.
મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.

==============================
મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ,
જીંદગીમાં આવે ખુશીયોની બહાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
==============================
મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ
મકાઈની રોટલી, સરસવનો સાગ
દિલની ખુશી મિત્રોનો પ્યાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
==============================
તનમાં મસ્તી મનમાં ઉમંગ
મિત્રો સાથે મળી ચગાવીએ પતંગ
આકશમાં ભરી દઈએ પ્રેમનો રંગ.
==============================
ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે, ચાલી વાદળોને સંગ
લઈને મારા ઉમંગ, આ તો પ્રિયતમાને ગામ ચાલી રે.
==============================
-આ SMS બીજી ભાષા માંથી રૂપાંતર કરેલ છે.

-તપન પટેલ

Advertisements
 1. l

  • vinod
  • January 13th, 2012

  Khub saras 6

 2. મકરસક્રાંતી ની તમને તેમજ તમરા પરિવારને અંતરપૂર્વક ની શુભેચ્છાઓ …

 3. મકરસક્રાંતીની તમને તેમજ તમારા પરિવારને અંતરપૂર્વકની શુભેચ્છાઓ

 4. આપને પણ મકર સક્રાંતિની શુભેચ્છા

  • Narendrasinh
  • January 21st, 2012

  અમારા તરફ થી પણ આપને ખુબ ખુબ શુભેચ્છા. આ રીતે શાયરીઓ મોકલતા રહેશો.
  નરેન્દ્ર્સિંહ

 5. તપનભાઈ ..આપનો આભાર શુભેચ્છાઓ બદલ..અને પોસ્ટ વિલંબથી જોઈ શકી છું ચ્છેલ્લા પખવાડીયાથી બહાર હતી.અસ્તુ.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: