Archive for August, 2010

તને જોઈ હતી…

Papno bandh kari aena avkash ma tane joi hati
Izzat rakhine Khudani duvama tane joi hati
tu chej nhi aaspas pan havana aavran ma tane joI hati.
 
પાપણો બંદ કરી એના અવકાશમાં તને જોઈ હતી,
ઈજ્જત રાખીને ખુદાની દુઆમાં તને જોઈ હતી,
તું છેજ નહિ પણ હવાના આવરણમાં તને જોઈ હતી. 
 
-અજ્ઞાત

સુવિચાર

રોગ કરતા રોગની ચિંતા વધારે ખરાબ છે.

-શ્રીરામશર્મા આચાર્ય

આશ હતી એના પ્રેમની…

Bekadar Ni Pase Kadar Ni Aasha Rakhi Betho 6u
1 ‘Bewfa’ Ne Hu Chahi Betho 6u
Fakt Aash Hti Mne Ana Prem Ni,
Athi Hajaro ‘OFFER’ Thukravi Betho 6u.
 
બેકદરની પાસે કદરની આશા રાખી બેઠો છું,
એક બેવફાને હું ચાહી બેઠો છું,
ફક્ત આશ હતી મને એના પ્રેમની,
એથી હજારો ઓફર ઠુકરાવી બેઠો છું.
 
-અજ્ઞાત

સુવિચાર

મેળવજો નીતિથી, ભોગવજો રીતિથી અને તે સેવામાં વાપરજો પ્રીતિથી.
 
-શ્રીરામશર્મા આચાર્ય

જિંદગી સવાલ બદલી નાખે છે…

jindgi jane ketla vlank ape 6e!
darek vlank par nava sawal ape 6e
sodhta rahiye apne jawab jindgi bhar
jwab male to jindgi sawal badli nakhe 6e
 
જિંદગી જાણે કેટલા વળાંક આપે છે,
દરેક વળાંક પર નવા સવાલ આપે છે,
શોધતા રહીએ આપણે જવાબ જિંદગી ભર,
જવાબ મળે તો જિંદગી સવાલ બદલી નાખે છે.
 
-અજ્ઞાત

સુવિચાર

શ્રદ્ધા અને વિશ્વાસ, સફળતાની પાંખો છે.
 
શ્રીરામશર્મા આચાર્ય

એની યાદ મારી સાથ છે…

Samay Samay Ni Vaat 6
Hava Ma Gunji Rahyo Eno Saad 6
Bhale E Nathi Aaje Mari Sathe
Ani YAAD Sada Mari Sath ૬.

સમય સમય ની વાત છે,
હવામાં ગુંજી રહ્યો એનો સાદ છે,
ભલે એ નથી આજે મારી સાથે
પણ એની યાદ સદા મારી સાથ છે.

-અજ્ઞાત

સુવિચાર

જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ વધતો જાય છે.

-ભગવાન મહાવીર

ફરિયાદ કરજો…

Have Aap Mara Mate Duva Karjo
Jo Hoy Aa Dard No Upchar To Dava Karjo
Lo Aavyo Hu Aaje Same Tamari
Samay Joi Fariyad Karjo……

હવે આપ મારા માટે દુઆ કરજો,
જો હોય આ દર્દનો ઉપચાર તો દવા કરજો,
લો આવ્યો હું આજે સામે તમારી
સમય જોઈ ફરિયાદ કરજો……..

-અજ્ઞાત