દિલની વાત…

જીભના ટેરવે આવીને અટવાય છે શબ્દો,
તમારા વગર જુઓ કેવા કરમાય છે શબ્દો,
હું વાત કહેવા આવું છું, દિલને તમને,
હું શરમાઉ છું તો જુઓ શરમાય છે શબ્દો.

-પ્રેમપત્રોની શાયરીમાંથી…

  1. please continue…congratulations

    http://www.shreenathjibhakti.org/gaushala.htm

    please also visit this web page

    dr sudhirm shah na vandan

  1. No trackbacks yet.

Leave a comment