તમે પસંદ છો…

Dil jo manyu hot to kyarnu mnavi didhu hot
tmne mlvanu khotu swapn dfnavi didhu hot
Tme psand 6o
Nahito PREM krvanu arman me bhulavi didhu hot.


દિલ જો માન્યું હોત તો ક્યારનું મનાવી દીધું હોત
તમને મળવાનું ખોટું સ્વપ્ન દફનાવી દીધું હોત
તમે પસંદ છો…..
નહીતો પ્રેમ કરવાનું અરમાન મેં ભુલાવી દીધું હોત.

-અજ્ઞાત

  1. તમને મળવાનું ખોટું સ્વપ્ન દફનાવી દીધું હોત.
    સરસ SMS.

    http://rupen007.feedcluster.com/

Leave a comment