મારો પરિચય

મારૂ નામ તપન પટેલ હું હિંમતનગર (સાબરકાંઠા) નો વતની છુ હાલ ગાંધીનગરમાં રહું છું. અને અત્યારે હાલ પ્રાથમિક શિક્ષક તરીકે જોબ કરુ છુ.

તમે મને અહી ફોલોવ્ કરી શકો છો !!

ફેસબુક

&

Instagram

નોંધ: તમારી પાસે પણ જો કોઈ ગુજરાતી શાયરી & SMS હોય તો મને ઈમેલ ધ્વારા મોકલી આપશો હું ઍ શાયરી મારા બ્લોગ પર મૂકીશ.

અને હા તમારા તરફ થી કોઈ સલાહ સૂચન હોય તો આવકાર્ય છે.

મારૂ ઈમેલ સરનામુ: tapan29588@gmail.com

-તમારો મિત્ર
તપન પટેલ.

<!– Facebook Badge START –><a href=”http://www.facebook.com/people/Tapan-Patel/1314314390&#8243; target=”_TOP” style=”font-family:&quot;font-size:11px;font-variant:normal;font-style:normal;font-weight:normal;color:#3B5998;text-decoration:none;” title=”Tapan Patel”>Tapan Patel</a><br /><a href=”http://www.facebook.com/people/Tapan-Patel/1314314390&#8243; target=”_TOP” title=”Tapan Patel”><img src=”http://badge.facebook.com/badge/1314314390.2441.1636437262.png&#8221; width=”120″ height=”309″ style=”border:0;” /></a><br /><a href=”http://www.facebook.com/badges/&#8221; target=”_TOP” style=”font-family:&quot;font-size:11px;font-variant:normal;font-style:normal;font-weight:normal;color:#3B5998;text-decoration:none;” title=”Make your own badge!”>Create Your Badge</a><!– Facebook Badge END –>
    • manish
    • December 3rd, 2009

    tame khubaj prasanshniy kam kari rahya 6o…………..

      • upen kapadi
      • January 27th, 2011

      તાપણભાઈ તમે સારું લખું છો અમારા મુકાલ ચોકસી ને રીસ મનીયાર પણ ગણું સારું લખે છે તમે એમનએ વાંચો છો?
      .

    • prashant
    • December 4th, 2009

    dear tapan if you wish then i wont to published your gujarati blog in daily news paper prashant(9586831225)

  1. Tapan you have immense potential as a poet. keep writing
    May God bless you.

    • Jaydeep Baldaniya
    • December 6th, 2009

    Hi. Mane gujarati language khub j game 6e.
    Pahela me Google par fakt english ane hindi sms channel j start kari hati pan pa6i me “tapanpatel” sharu kari 6e j mane khub j game 6e ane upyog ma pan ave 6e. Hamna j me 2ji chanel “DIL THI YAD” sharu kari 6e jena msg mast ave 6e.
    Hu tame kyarek msg ane shayri moklish.

  2. khubaj saras tapanbhai.
    tapanbhai khubaj sunder blogbanaviyo che
    khubaj sunder SMS pane mokalo cho
    gujarati web site ma pane tamaru group ane jokes tame khub saras mukiya che.
    te badal khubaja dil thi abhinandan
    ANE ALL THE BEST FOR BLOG

    • Maulik Jogi
    • December 6th, 2009

    Hi Tapan i m Maulik Jogi from Vasai Road Mumbai. Thanks for sending very amazing messages daily and you are doing a very good work so keep it up. May God bless you and you will get all the success in your life and continue your work.
    Thanking You,
    yours Truly.

    Maulik Jogi

  3. ખુબ જ સરસ તપન ભાઈ..ગુજરાતી ભાષાના પ્રચારનું એક સારુ માધ્યમ છે..ખુબ ખુબ આભાર

    • pari
    • December 14th, 2009

    swarth mate sahu saga thaye che;
    sambandh na name daga thaye che;
    kyan nibhave che aaje dosti koi;
    dosto to saav bewafa thaye che;
    kare je sankalp sathe rehvano;
    eej jaldi juda thaye che;
    banine aave che insan khuda;
    ahin avine kyan koi khuda thaye che;
    ghana yugo thi ram gaya ne;
    ram na naame aaje ravan badha thaye che;
    kari nathi wafa dosto eye kadi varso thi;
    ne kahe che aaj to wafa che;
    aa j insaaf che prabhu taro;
    ke anhi ghunegaro ne nahi;
    ‘Nirdosh’ ne sajaa thaye che…

    • Haresh Kanani
    • December 17th, 2009

    બ્લોગ ખુબ જ સરસ છે.
    બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
    હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
    હું આપના પ્રતિભાવની રાહ જોઇશ. {કવિતાવિશ્વ]
    http://palji.wordpress.com
    કવિતા વિશ્વ

    • Ashish Joshi
    • December 18th, 2009

    Tapanbhai GR8, jani ne khub Anand Thayo ke tame Himatnagar na Cho, hu pan himatnagar no chu. Ishwar tamari pase ava lokupyogi kamo karavta rahe……… khub khub Abhinandan……..

  4. Great Job Done Dear Tapan..!!

    Keep on continue…

  5. બ્લોગ જગતમાં સ્વાગત …

    • KiRiT PAtel
    • December 29th, 2009

    ખૂબ જ સરસ. ખૂબ ખૂબ અભિનંદન

    • Nisarg(bittu)
    • December 29th, 2009

    Waaaoooo…….tapan ur blog and sms r good.best of luck.keep it up.bye

    • pratik
    • January 1st, 2010

    સ્વાર્થ માટે સહુ સગા થયે છે ;
    સંબંધ ના નામે દગા થયા છે ;
    ક્યાં નિભાવે છે આજે દોસ્તી કોઈ ;
    દોસ્તો તો સાવ બેવફા થયે છે ;
    કરે જે સંકલ્પ સાથે રહેવાનો ;
    ઈજ જલ્દી જુદા થયા છે ;
    બનીને આવે છે ઇન્સાન ખુદા ;
    અહીં આવીને ક્યાં કોઈ ખુદા થયા છે ;
    ઘણા યુગો થી રામ ગયા ને ;
    રામ ના નામે આજે રાવણ બધા થયા છે ;
    કરી નથી વફા દોસ્તો ઇયે કડી વરસો થી ;
    ને કહે છે આજ તો વફા છે ;
    આ જ ઇન્સાફ છે પ્રભુ તારો ;
    કે અહીં ગુન્હેગારો ને નહિ ;
    ‘નિર્દોષ ’ ને સજા થયે છે …

  6. એલાવ તપન ભૈ.આપનો આટલો સરસ બ્લોગ જોઈને આનંદનો પાર નથી હો ! જય દ્વારકાધિશ

    • Hitendra Shah
    • January 5th, 2010

    Dear Friends

    Please enjoy this also.

    chahere ki hashi se har gam chhupao
    bhahut kuchh bolo par kuchh na batao
    khud na rutho kabhi sab ko manao
    yeh raaz hai zindgi ka, bas jite chale jao.

    I do not know who wrote this but this is nice, so, enjoy.

  7. સુંદર કામ આપ કરો છો

    • krima
    • January 6th, 2010

    bahuj saras blog che. i enjoyed it. really very nice blog

    • krima
    • January 6th, 2010

    Dil na dard ne na chhedso diwana jagi jase,
    shama ne buzava parvana jagi jase,
    Jo saky hoy to bhulie jav amne,
    baki tamne to bhulta mane jamana lagse

    don know who is d author but i like it

    • binita patel
    • January 6th, 2010

    bahuj saras kam karo 6o mane tamaru aa kam bahuj gamyu ………..

    • tirth
    • January 7th, 2010

    are hu pan s.k.no j 6u
    hu pan himmatnagar najik noj 6u

    • tirth
    • January 7th, 2010

    are pan gujarati ma mare tara blog ma lakhvu hoy to sara blog ma rply kari saku??

  8. tapan bhai ishwar suthar ni yad

    • dinesh
    • January 10th, 2010

    hello goodone try.

    • sonu
    • January 11th, 2010

    i really m interested in these shayris..plz nava suvichar post karjo..

    • Firoz Minsariya
    • January 12th, 2010

    areee bhai……. avarniya blog… gujrati ma varn karvu mushkel chhe etalu sundar chhe… Gujrat and gujrati prtye no avo lagav..khub khub dhanyavad.
    -Firoz Minsariya (Calgary, Canada)

  9. ૧. ગુજરાતી.નિંગ ગ્રૂપમાં ઉત્તરાયણના બંને લેખમાં વેબદુનિયાને ક્રેડિટ આપવા માટે આભાર!

    ૨. સાચો પ્રેમનિશિત જોષીની રચના છે…!

    • વિનયભાઈ આપનો ખુબ ખુબ આભાર રચનાકારનું નામ આપવા બદલ.

    • -પ્રવિણ કે.શ્રીમાળી
    • January 19th, 2010

    દોસ્ત, તમે સરસ કામ કરી રહ્યાં છો, આપણાં જેવા યુવાન શિક્ષકે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ રસ લઈને તેમાં કામ કરતાં રહેવું જોઈએ. “યુવારોજગાર” ની એકટીવિટી વિશે જાણીને તેમાં સહકાર આપશો.

  10. તપન ભાઈ, આજે આપના બ્લોગ ઉપર મંતવ્ય આપેલ છે. બ્લોગ ખુબ જ ગમ્યો.

    • Mayur
    • January 23rd, 2010

    khub j saras tapanbhai

    lakhata raho.

  11. SUVICHAR PHOTA SATHE MUKAVATHI BAHUJA SARAS ASHAR THAI CHE -ABHINANDAN

    • અંશ (તને ગીત દઉ કે ગુલાબ)
    • February 1st, 2010

    ખુબ જ સરસ વિચાર છે. બ્લોગની થીમ ગમી.
    લખતા રહો.
    Keep It up!!!!!
    All the Best.

  12. ભાઇ શ્રી તપનભાઇ,
    તમો ખુબ સરસ લખો છો,આગળ વધતા રહો.
    આભાર
    -ઘનશ્યામ જય શ્રી કૃષ્ણ.

    • shyam thakker
    • February 9th, 2010

    bahuj saras ghano aanad thayo tamaro blog joine

  13. ભાઈશ્રી તપનભાઈ, આપનો બ્લોગ અને રચનાત્મક અભિગમ ખુબ જ ગમ્યાં. સાહિત્યસાગરમાંથી મોતીડા વિણવા એ સરળ કામ નથી. તમે એ કાર્ય ઉપાડીને માત ગુર્જરીની સેવા કરો છો. ખુબ ખુબ અભિનંદન !

    મારા બ્લોગમાંથી કંઈ ટાંકું ?

    વડલાનાં એક નાનકડા બીજમાંથી ઊગેલું વિશાળ વડવાઇઓ ધરાવતું વટવ્રુક્ષ તમે નિહાળો છો ત્યારે એક ક્ષુલ્લક બીજની કીંમત કદાચ તમને સમજાય છે. તમે કરેલા એક સાત્વિક વિચારની શું કોઈ જ કિંમત નહિ હોય ?

    • Nimisha sharma
    • February 13th, 2010

    I like ur Blog…Good Job..Cong..

    • Kinnari K Pandya
    • February 21st, 2010

    I like your blog Tapanbhai,Nicely written please keep it up.

    • dhansukh vora
    • March 4th, 2010

    TAME SARA SMS MOKOLOCHO TE MATE DHANYAVAD TAMO DAREK TYPE NA SMS MKALO TU SARU JAMK DILISHANA SMS DAREK TYPE NA SMS GUJRATI MA MOKALO TO SARU

    • patel pratik
    • March 7th, 2010

    hey
    tapan,
    good

    • hiren vyas
    • March 8th, 2010

    hi, tapanbhai, very good. keep it up.

    • MUKESH JOSHI SAUDI ARABAI
    • March 16th, 2010

    TAPANBHAI
    NAMASKAR
    I AM MUKESH JOSHI FROM SAUDI ARABIA
    NICE TO READ UR BLOG TODAY
    U HAVE DONE VERY GOOD AND CREATIVE BEST.
    CONGRATULATION AND KEEP IT UP

    REGARDS
    MUKESH JOSHI

    • sneha
    • March 21st, 2010

    આપનું blog ખરેખર ઘણું જ સુંદર છે..Thanks for doing such a great job for gujarati lovers…

    ” અંદર તો શું હશે એની બલા જાણે ‘મરીઝ’
    બહાર તો પત્થર મળ્યા મઝજીદ અને મંદિર ને..” –મરીઝ

    • sneha
    • March 21st, 2010

    “પ્યાસ લઈને આંખ માં પાછો ફરું,
    આંખ માં મૃગજળ મળે તો હું શું કરું..??”

    • કેમ છો મજા માં.મારા મિત્ર બનશો

    • sneha
    • March 21st, 2010

    “તબીબો પાસેથી હું નીકળ્યો દિલ ની દવા લઈને,
    જગત સામેજ ઉભેલું હતું દર્દો નવા લઈને.”—બેફામ

    • Urmil Khamar
    • March 22nd, 2010

    really nice blog tapan.. double like it… 🙂 good job..

    • jagdish
    • April 1st, 2010

    સવાર માં આંખો ખોલતા જેનો ચેહરો જોવાની ઈચ્છાથાય છે એ પ્રેમ છે.
    મંદિરમાં દશૅન કરતા બાજુમાં કોઈ ઉભુ હોય એવો એહ્સાસ થાય તે પ્રમ છે.
    લાખ પ્રય્ત્ન છતાંય જેને ભુલી ન શકો એ પ્રેમ છે.
    આ વાંચતી વખતે જેનો ચેહેરો નજરમાં આવે એ પ્રેમ છે,
    હવે કહો કોન તમારો પ્રમ છે ……………………….
    તપનભાઇ ઘાણા બઘા ને મોકલો આ વાત
    અને હા તમારા મેસેજ મને પણ આવે છે ………..આભાર જગદીશ (૯૯૯૮૪૪૨૧૦૦)

    • Bhavin
    • April 3rd, 2010

    Tapanbhai tamara Sms to khubaj Sundar hoy 6e aavaj Sms mokalto raho evi amari Shubhechha 6e.

    • Fenil Thakkar
    • April 4th, 2010

    tapan bhai apna gujarati essage dvara me ghanane prabhavit karya છ્e…gujarati..bhasha pratye…avaj msg mokalta rahejo shree….

    • JAHIR PATHAN
    • April 23rd, 2010

    very good tapan

  14. bahuj saro ape je karye hathma lidho chhe a saday evoj chaltu rahe gujarati bhasa ne jivat rakhva badal abhar
    kishor bhanushali

    • soham raval (driver dilwalo )
    • April 28th, 2010

    hey tapanbhai…
    I am soham raval from modasa.I am studing in computer Engineering at Modasa.

    Nice to seeyour GUJARATI BLOG. a
    Aavij rite aagal agal pragati karta raho evi shubhechcha…

    “JAY MATAJI…”

    • Hemal
    • April 29th, 2010

    plz send me all gujarati shayari & Kavitia I Like Your Shayari

  15. many many happy return of the day …happy brithday my friend ..take care …injoy

  16. આપના બ્લોગ મા આવી જાણે નાના સરખા ગમતીલા પુસ્તકાલયમા આવી હોઉ તેવી મજા આવી…..
    અવાર નવાર મુલાકાત લેવા વિવશ કરે તેવો સુન્દર બ્લોગ છે આપનો….
    મળતા રહીશુ…

  17. ખરેખર બહુજ સરસ બ્લોગ છે.વાંચીને આનંદ થયો.યુવા પેઢી આટલી મહેનત કરે છે એટલે ,
    આપણી માતૃભાષા હમેશાં હરિયાલી અને જીવંત રહેવાની છે.

    • Bipin Patel
    • July 6th, 2010

    Great work…

  18. અભિનંદન તપનભાઈ,
    ખુબ સુંદર લખો છો. હું પણ પ્રાથમિક શિક્ષક હતો.
    મારા બ્લોગની મુલાકાત લેશો..
    સ્વપ્ન જેસરવાકર

    • MANOJ PANCHAL
    • July 15th, 2010

    MANE HRADAY NE GAMTI VATO BAHU J GAME
    AA DUNIYA MA PREM BADHA KARE CHHE PAN PREM NO MATLAB SAMAJNARA JUJ LOKO HASE
    TAMARU SHU MANVU CHHE
    HU AASHA RAKHU CHHU ANE PRABHU NE PRARTHNA KARU CHHU KE TAME TAMARA KARYA MA KHUB NAAM KAMAVO

    • deepak trivedi
    • July 25th, 2010

    તારી પાસે જ છે—દીપક ત્રિવેદી
    સમસ્યા કે સમાધાન તારી પાસે જ છે
    ખુદને મળવાનું જ્ઞાન તારી પાસે જ છે
    શોધે છે શા કારણે મળાગાંઠનો ઉકેલ ?
    તંતુનું આ વિજ્ઞાન તારી પાસે જ છે !
    અંદર-બહાર પામવું સૂક્ષ્મ કે વિરાટ –
    ગૂઢ એ વિધાન તારી પાસે જ છે !
    પ્રકૃતિ કહો તમે કે કહો પરમ –
    કુંપળનું પાને-પાન તારી પાસે જ છે
    —દીપક ત્રિવેદી

    • suresh choudhry
    • August 1st, 2010

    wah tapan bhai wah ek teacher ni bhumilka kharekhar bahu j saras rite nibhavo chhoo.

  19. Nice blog Tapanbhai…. as such I know you through your Guj sms….. really like them….
    Nice to see you here…. Keep in touch…..
    Paru Krishnakant ‘Piyuni’

    • husen wankaner
    • August 12th, 2010

    અભીનંદન તપન,
    હુસેન વાંકાનેર મો ૯૨૨૮૪૫૨૬૬૬

    • Jay Raiyani
    • August 31st, 2010

    khub saras site banavi che tapanbhai…
    Jay Shree Karishana.

    • manoj panchal
    • September 2nd, 2010

    tame mane ek saras jagya per layi aaviya chho
    hu tamaro rhuni rahis
    jo tamari pase english mathi aapni gujarati bhasha matranslate thayi jayi ane aene copy paste kari shakayi aevu software hoyi to mane mara email address per maokalva vainanti chhmaro mobile no. +919833464466

  20. બ્લોગ ખુબ જ સરસ છે.
    તમારા બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.પણ આપના s.m.s.બપોરે જ શા માટે ?
    હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
    હું આપના પ્રતિભાવની રાહ જોઇશ.
    http://rameshbhadra.wordpress.com

    • mitesh ahir
    • September 13th, 2010

    હેલ્લો તપનભાઇ
    હું મિતેષ આહીર ,
    મેં પણ બ્લોગ મારી રીતે વિકસાવ્યો છે
    Visit My Blog : http://kathiawadimitesh.blogspot.com/
    પણ તમે જયાં વર્ડપ્રેસમાં બનાવ્યો તે રીતે બનાવવા મારે શું કરવું પડે ,
    તે સાઇટ વિનામૂલ્યે સુવિધા આપે છે કે કેમ તે કેશો..
    મારા બ્લોગની પણ અચૂક મુલાકાત લઇ સજેસન કારસો
    …….મિતેષ આહીર ,રાજકોટ

    • HARDIK
    • September 24th, 2010

    mare tamra blog ma shayari lakhvi hoy to kevi rite lakhu mare ketlik shayrari lakhvi 6

    • તમારે શાયરી લખવી હોય તો મને ઇમેલ કરો અથવા કોમેન્ટ માં મૂકી દો.
      માર ઇમેલ એડ્રેસ છે-tapan29588@gmail.com

    • chandravadan
    • October 1st, 2010

    NICE !
    Inviting YOU & your READERS to my Blog CHANDRAPUKAR !
    Visit it at>>>
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you soon, Tapan !

    • Ketan Vora
    • November 2nd, 2010

    હેલ્લો તપનભાઇ

    બ્લોગ ખુબ જ સરસ છે.
    તમારા બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.

    Thanks for doing such a great job for Gujaratis & Gujarati Shayari lovers…

    Ketan Vora

    • chandravadan
    • December 15th, 2010

    મારૂ નામ તપન પટેલ હું હિંમતનગર(સાબરકાંઠા) મા રહું છુ. મારી ઉમર 22 વર્ષ ની છે. અને અત્યારે હાલ પ્રાથમિક શિક્ષક તરીકે જોબ કરુ છુ……………………………
    Tapan,
    I had visited your Blog…Read one Post…..Posted 1 COMMENT…I invited you to my Blog Chandrapukar. You came & posted your COMMENT.
    I am so HAPPY to read your WORDS.
    Now….I come back to your Blog. And…viewing your Profile.
    I am happy to knw you a TEACHER. To be a TEACHER is one of the BEST thing in Life..After the Parents….you play a very important ROLE in these CHILDREN’s LIves as the GURU or Guide.
    I do not know SMS…but your Posts with “short messages” as Posts are nice.
    Wish you all the BEST !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Tapan….Thanks for your VISIT/COMMENT on Chandrapukar !

  21. ખુબ જ સરસ!!!! હું સીઆરસી કો. ઓર્ડિનેટર છું!!!!
    વિઝીટ મી..
    http://www.simplyyyystupid.wordpress.com
    http://www.crcdhasagam.wordpress.com

  22. http://www.crcdhasa.wordpress.com
    this is the right address..

    • angel patel
    • February 1st, 2011

    nice job …

  23. good…continue your articles…new thoughts

    god bless you

    dr sudhir shah

    • Dharmendra
    • February 25th, 2011

    Tapab bhai,
    Good Keep it up.. I like yr blog very buck,
    I am also from Sabarkantha i.e IDAR
    Presently in Mumbai
    Once Again Congrats.
    Thanks

    manish :tame khubaj prasanshniy kam kari rahya 6o…………..

    • krishna
    • April 4th, 2011

    Tame kone prem karo chho?tena karta Ee jano ke tamne kon prem kare chhe?

    • jalpa b. gondalia”ZRMR”
    • May 8th, 2011

    khub j srs mahiti apo 6o tme.tmara msg roj ave pn m thay hju vdhu ave..mne suv4o tmara gme..khub j mja na job sathe mja nu kam kro 6o ne happy mothers day.,,

    • ખૂબ ખૂબ આભાર.
      અને તમને પણ મમતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા…

  24. Dear Tapanbhai,

    I’ve come to know about your blog from Bhavesh Sanghani’s blog. I’ve read your blogs and also subscribe to your google lab. I love your writtings.

    I want to share one thing that HIMATNAGAR IS MY NATIVE PLACE.

    I’ll be very happy if I can meet you.

    Yours reader,

    Maulik Gandhi
    Librarian
    Xcellon Institute

    • janak mehta
    • June 4th, 2011

    Tapanbhai,

    Bahu saru kam karo cho tame gujrat, guratiyo and gujrati bhasha mate…

    tamari sathe sambandh aagal vadharvo gamse maen… ane tamne ??????

    janak mehta
    e-mail : jr_mehta2004@yahoo.co.in

    • JALPA GONDALIA
    • June 7th, 2011

    mne pn maro blog bnavvo hto,pn aavdtu na htu..
    pn mne sahity no bhu j shokh mate kal aavde tevo bnavyo 6..hu pn gov.teachr 6u, dhime dhime srs bdhu sikhi jais,,
    http://www.zrmr.wordpress.com

    • Hirabhai M Patel
    • August 14th, 2011

    saru kam che .i prod on your work. as a teacher.

    • purohit prem,banashkatha,dhanera
    • September 4th, 2011

    tapanbhai tamari gujarati sayari mane bahu game chhe
    kyarek mari imail id par mukalta rahejo.mari id
    pravinpurohit2000@yahoo.com
    tamaro aabhar

  25. hi tapan i am jem for jem@dj ખુબ ખુબ આભાર

    • bhargav
    • September 24th, 2011

    tapan bhai mare tamara badha sms chalu karava 6e. maro fone n.97255 15578 6e. to tame jali thi chalu kari do bhai plz………

    • mukesh parmar
    • October 5th, 2011

    સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા,
    નાસમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા.,
    ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં,
    એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા…

    • deep
    • October 9th, 2011

    I am a deep.
    i am student.

  26. tpan bhai
    ekdam
    Zakkaas…..?

    • Govindbhai
    • November 3rd, 2011

    Do you want to know who are you and who is God?

    Then visit Brahmakumaris Vidhylaya

  27. KHUB SARASH BHAI TAMARI SAYRI TO MARA FACE BOOK NI RONAK LAVI DEY CHHE TAMARO KHUB KHUB ABHAR HO.. FORM ANKUR DHARECHA — VERAVL SOMNATH

  28. nani umar ma aape ghanu hasil kari didhi che mari dua che ke aap aanathi ghane aagad vadho
    FromMahendrasinh Zala,Himatnagar

  29. kajal vainsh january 19 , 2012

    tapan bhai akdam zakkaas.

    i am sudant.

    buy,buy

    • gunpal
    • February 16th, 2012

    thank you..

    • sunny
    • February 17th, 2012

    tapan bhai mara moblie par tamara sms bhand thai gaya che…

    • D.k.patel
    • March 16th, 2012

    तपन भाई तमे खुब शारु लखो छो

    • Mahendra jethwa
    • April 20th, 2012

    tapanbhai maru name mahendra jethwa 6e, hu kuchchhi madu 6u .hu hal kutch ma teacher 6u. me pan himatnagar ma 22vrs vitavya 6e. maro jnm, maro abhyas bdhuj himatnagar ma. hal mari umar 32 6e 29580. tmaro blog khubj srs 6e. me pan gujarati vishy sathe m.a.b.ed. kryu 6e ane hal ma govt.high school ma job kru 6u. mne pan shahity no khub sokh 6e.

    • Pooja
    • May 3rd, 2012

    Hi Tapan,

    You are realy good writer……..

  30. HI. TAPAN BHAI PTEL
    TAMARU AA KARY SARU LAGYU KE BHADHANE SAYRI MOKLO 60.

    • kanu parmar
    • June 18th, 2012

    tapanbhai maro number 9724016962 chhe tema tamara SMS bahu ochha aave chhe

    • vikram
    • June 30th, 2012

    tapan patel ollll the baest

    • jashvant parmar
    • August 10th, 2012

    mara nomber par sms kem bandh thai gaya renew thava 6ta pan
    9998142617

    • Anil Devani , Amdavad
    • August 23rd, 2012

    Dubta Jivan Na Tame Swaas Chho,
    Kahu Kem Ke Tame Kaik ‘Khas’ Chho,
    Tame Phool Nai Pan Jamin Par Ugta Ghas Chho,
    Sachu Kahun Tame 1 Moto Traas Chho…

    Read more: http://www.funbull.com/SMS/Gujarati-SMS.asp#ixzz24NZnSc3S

  31. Hi

    • manoj parmar
    • October 12th, 2012

    Hi, Tapan, I have a very nice collection of gujarti songs and shayari and i wish to share with, i have no time to write . pl. say what should i do. I wnt to see it on net.

    • manoj parmar
    • October 12th, 2012

    mari saund karjo koi mahalay ma, nati hu sanyasi k malu tamne himalay ma, jarurat jo lage tamne mara milan keri, game tayre mali ja jo godhra ni gali ma.

    • Pravin Hadiyal
    • October 12th, 2012

    Hello
    Kem Chho Tapanbhai,
    Hu hamnaj join thayo chu tamara guj. sms mate.
    Pan sir mane gujarati msg . gujarati font ma joe chhe.

    su mali sak se?

    Thanking You.

    Pravin Hadiyal

    • kirti
    • November 29th, 2012

    kem 6o tapan bhai

    • Jay
    • December 13th, 2012

    Hii…

    Dear Tapanbhai,

    I am Jay.., an as per your prescription, I was sent the message to you, But still…, I am not getting any messages from you.

    Please, do the needful.

    Thanks/Regards
    Jay Panchal

    • mehul rupala
    • January 14th, 2013

    tapan bhai
    mara merrage 15 diwas ma 6e to mare 200 rs.vali kankotri 6apavani 6e to tame 1 saras gujarati sayari relative ne lagati mara id ma mail karo to saru….thank u tapan ji
    i.d-: mehulrupala139@gmail.com

  32. nice

  33. prashant :
    dear tapan if you wish then i wont to published your gujarati blog in daily news paper prashant(9586831225)

    • mahendra vankar
    • March 21st, 2013

    hi tapanbhai tame lakheli darek shayri o mane khubaj gami

  34. તપન ભાઈ જરા મારી સાઇટ તો બધાને sms સાથે મોકલી દેશો???
    site-www.sabdagulal.webs.com
    પ્લીઝ ત્યાં તમને કવિતા નો સ્રોત મળી રહેશે!!!

    • Leuva patel
    • June 24th, 2013

    Khub saras

    • vijay
    • July 28th, 2013

    Tapanbhai tame email ma sms mokaljo ne maru email upar se…

    • Kishor
    • August 28th, 2013

    Tapanbhai,
    I also want to send SMS in gujarati language to my friends..
    How it will be possible ? pl guide.

  35. hello sir tame gujarati ma sms kao 6o a mane gam u atyare gujarati bhasha j jova malti nathi

    • jorabhai patel
    • February 9th, 2014

    અભિનંદન તપનભાઈ,
    ખુબ સુંદર લખો છો.

  36. blogspots nu kam apane fave che mare thodu shikhvu hatu mo9879800677sayari shuvichar.badhi mahitiche pan shera karta blog par mukata ochi fave che

  37. Fastidious replies in return of this issue with firm arguments and
    explaining the whole thing regarding that.

    • Narendra pandav
    • October 23rd, 2014

    good tarpan bhai

    • mahesh panchala
    • October 26th, 2014

    very nice sir

  38. mukesh parmar :
    સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા,
    નાસમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા.,
    ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં,
    એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા…

    • Varsha Lapsiwala
    • October 21st, 2015

    U r good writer

  1. No trackbacks yet.

Leave a reply to Hemal Cancel reply