સાચો પ્રેમી…

છોકરો- આઇ લવ યુ…..પહેલી નજરમાં જ હું તારો આશિક બની ગયો છું….તુ મને પ્રેમ કરે છે…..?

છોકરી- હું તને એક સવાલ પૂછુ છું, જો તે સાચો જવાબ આપ્યો તો હું તને જવાબ આપીશ….

છોકરો આ સાંભળી ચહેરા પર હાસ્ય સાથે ચુપચાપ ત્યાંથી ચાલવા માંડ્યો….

છોકરી- શું થયું ..જવાબ નથી જોઇતો….?

છોકરાએ પાછળ વળીને કહ્યું- તારો પ્રેમ જોઇએ છે……જીતમાં મળેલું ઇનામ નહીં…..!!!

♥ Like Us: Gujarati SMS

Advertisements
  • Nitin Saravaiya
  • October 17th, 2013

  Mane khub gama tamara sms

 1. Saras chokara Ni khddari

 2. સવારમાં ઉઠીને આંખો ખોલતા પહેલાં કોઇનો ચહેરો જોવાની ઇચ્છા થાય એ પ્રેમ
  છે…, મંદીરમાં દર્શન કરતી વખતે પાસે કોઇ પોતાનુ ઉભું છે એવો અહેસાસ થાય
  એ પ્રેમ છે…, આખા દિવસનો થાક જેની સાથે બેસવાની કલ્પના માત્રથી દુર થઇ
  જાય એ પ્રેમ છે…, માથું કોઇના ખોળામાં રાખીને લાગે દિલથી કે મન હળવું
  થઈ ગયું એ પ્રેમ છે…, લાખ પ્રયત્નો છતાં જેને નફરત ન કરી શકો ભુલી ન
  શકો એનુ નામ પ્રેમ છે…, આ વાંચતી વખતે જેનો ચહેરો તમારી નજર સામે તરી
  આવે એ તમારો પ્રેમ છે. -My Star

 3. તપનભાઇ, લાગે છે ને હવે જુવાનીયાઓ માં ખુમારી આવવા માંડી છે. તું નહી ઓર સહી, ઓર નહી ઓર સહી. મગર હમારે હિસાબ સે હી સહી.

 4. khub j saras

 5. love

  • Bhoi
  • April 22nd, 2014

  What an idea. . . !

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: