ફ્રેન્ડશીપ ડેની શુભકામનાઓ અને ફ્રેન્ડશીપ ડે SMS 2011

ફ્રી ગુજરાતી SMS’s Blog તરફથી સૌ વાચક મિત્રોને

ફ્રેન્ડશીપ ડેની ખુબ ખુબ શુભકામનાઓ…

==============================

બધી ઇચ્છાઓ અમારી અધુરી નથી હોતી
દોસ્તોમાં ક્યારેય દુરી નથી હોતી
જેના દિલમાં રેહતા હોય દોસ્ત તમારા જેવા
એમને ધડકનની જરૂરત નથી હોતી.

==============================

તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
બીજી કોઈ ઋતુ સારી ન લાગે
તુ બનાવ હજારો મિત્ર પણ મને
તારા વગર કોઈની યારી સારી ન લાગે.

==============================

ખુશી શોધુ છુ તો દુ:ખ મળે છે
આ દુ:ખ જીવનમાં બધે જ મળે છે
જે જીવનના બધા દુ:ખ વહેંચી લે
એવા મિત્રો ખૂબ જ ઓછા મળે છે.

==============================

જીંદગી માતા-પિતાની ભેટ છે
શિક્ષણ ટીચરની ભેંટ છે
સ્મિત દોસ્તોની ભેંટ છે
પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે.

==============================

કાંચ અને દિલ ખબર નહી ક્યારે તૂટી જાય
સાથ આ આપણો જાણે ક્યારે છૂટી જાય
તમે આપણા મૈત્રીને આટલી ટેવ ન પાડશો
જીંદગી છે આ ખબર નહી ક્યારે રિસાય જાય.

==============================

એ દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશુ
તારી તરફ આવશે આંધી તો તેની દિશા ફેરવી દઈશુ
પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં ભાંગી દઈશુ.

==============================

દુનિયામા મિત્રો બધુ જ મળે છે મળતી નથી દોસ્તી
દોસ્તીનુ નામ જીંદગી, જીંદગીનુ નામ દોસ્તી.

==============================

દુનિયામાં ત્રણ લોકો ખુશકિસ્મત છે
જેને સાચો પ્રેમ મળે છે
જેને સાચો મિત્ર મળે છે
અને જેને અમારો એસએમએસ મળે છે.

==============================

દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે
આ તમારા વાળ નથી જે સેટ થઈ જશે
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે
નહી તો રડતાં-રડતાં જ જીંદગી વીતી જશે.

==============================

નોધ-અહી રજુ કરેલ SMS વેબદુનિયા અને અન્ય ભાષામાંથી ટ્રાન્સલેટ કરીને મુકેલ છે.

તપન પટેલ

http://Tapanwap.in
http://www.gujratisms.com/

Advertisements
 1. grat iam happy sd in enigalis all so sms

 2. દોસ્ત,

  વાસ્તવિકતા,હકીકત અને કલ્પના માં ઘણોજ તફાવત હોય છે, મનના ઊભરા સારા છે, પણ વાસ્તવિક જીવનમાં સારો મિત્ર શોધવા માટે કોઈ સમયે જીવન પણ પૂરું થઇ જાય છે અને તે શોધવા જતા પણ મળતો નથી હોતો.

  • balkrishna
  • August 9th, 2011

  superb….. tapan bhai maza padi gai…wah re wah……

  • chandravadan
  • August 16th, 2011

  A post of “Friendship Day”..seen on the Independence Day of India.
  Happy Friendships to ALL…May the Humans seek more & more friends in this World..then the hate will vanish with the Love blossoming.
  Happy Independence Day to All.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you, Tapan to my Blog !

 3. તમારો બ્લોગ ખુબજ સરસ છે.
  મેં મોબઈલ સબસ્ક્રાઈબ કર્યું છે મને પણ નિયમિત મેસેજ મોકલી આપજો

  • mukesh parmar
  • October 5th, 2011

  સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા,
  નાસમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા.,
  ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં,
  એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા…

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: