પ્રેમનો બાગ…

સુંદર સપનાનો સહારો મળ્યો
સપનામાં રુડો પ્રેમ બાગ મળ્યો
હવે નથી તમન્ના કાંઇ મેળવવાની
બસ તમને જોયાને સુગંધનો દરિયો મળ્યો.

-ફેસબૂકમાંથી…

Advertisements
  1. send me latest & good gujarati sayaris

    • દરરોજ ગુજરાતી એસ.એમ.એસ મેળવવા માટે મારું ગ્રુપ જોઈન કરો. જોઈન થવા એક મેસેજ કરો જેમાં લખો-

      JOIN tapanpatel

      અને આ મેસેજ 9870807070 પર મોકલી આપો. તમને દરરોજ ફ્રી માં મેસેજ મળશે.

    • Jigar Dave
    • May 29th, 2011

    તપનભાઈ આપને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ….
    આપનું આ વરસ પ્રગતિમય રહે અને આપની મનોકામના પૂરી કરે તેવી પ્રાર્થના…

    • hitesh
    • July 11th, 2011

    સુંદર સપનાનો સહારો મળ્યો
    સપનામાં રુડો પ્રેમ બાગ મળ્યો

  2. તું નથી પાસે, તોય જીવું છું તારા માટે,
    નથી ગમતું લોકોને કે હું જીવું છુ તારા માટે.
    હજારો છે દુશ્મન અહીં મારા માટે,
    પુછે છે કે “તું કેમ જીવે છે એક માટે ?

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: