પીન્ટુ નું વિજ્ઞાન…

શિક્ષકે પૂછ્યું : ‘બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?’
પીન્ટુ : ‘Ba’
શિક્ષક : ‘સોડિયમનું ?’
પીન્ટુ : ‘Na’
શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?’
પીન્ટુ : ‘Banana સર !’

Advertisements
 1. hahahahahahaha

 2. પણ ભાઈ આ કેમેસ્ટ્રી-શિક્ષક પણ ચક્કર-ચાપ હોવો જોઈએ. કોઈ વાર પણ Ba અને Na મિશ્રિત થઇ જ ન શકે. બે ધનભારવાળા અણુઓ કેમ મળી શકે?- જોક મારવામાં પણ બુદ્ધિ દોડાવી જોઈએ ને?

  • ના થાય એને ભેગું કરવું એજ સાચો બુદ્ધિશાળી કહેવાય ને

 3. ઘણા સમય પહેલા આ ટૂચકો રીડ ગુજરાતી પર વાંચ્યો હતો!

  • જાણ કરવા બદલ આભાર વિનયભાઈ.
   આ જોક્સ મે ફેસબુકમાં વાચ્યો હતો અને ગમ્યો માટે અહિયા મુક્યો છે.
   પણ સાચી લીંક આપવા બદલ ખૂબ ખૂબ આભાર.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: