સુવિચાર

બીજાને ખરાબ કહેવાથી આપણે પોતે જ ખરાબ થઈએ છીએ કારણ આપણા દોષ દૂર કરવાને બદલે આપણે તેને ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ.

-શ્રી મન્નારાયણ

Advertisements
  1. ખુબ સુંદર અને જીવન સાથે અતુટ બંધાયેલો આ વિચાર સાથે હું ૧૦૦% સહમત છુ તપનભાઈ આપણે આપણી જાતને ઓળખવાને બદલે બીજાને ઓળખવામાં સમય વધારે ફાળવીએ છે….

    • સાચી વાત આપરે જેટલો સમય બીજાને ઓરખવા પાછળ બગાડીએ છીએ એના કરતા તે સમય પોતાની જાત ને સુધારવા આપતા હોઈએ તો આપરે પણ મહાન બની શકીએ છીએ.

  2. “સુંદર સવાર અને તેની સાથે આજે રવિવાર શુભ પ્રભાત મિત્રો”
    ધૂળની લીલા હતી એ ધૂળમાં જ ધરબાઈ ગઈ,
    કાં મધુરા સ્વપ્ન પેઠે જાણે ક્યાં ખોવાઈ ગઈ,
    ધેલછા ઓજસ અમરત્વની તરત સમજાઈ ગઈ,
    મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
    આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઈ ગઈ,
    – “ઓજસ પાલનપુરી”

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: