લગ્ન પછી બોલતી બંધ…

પાર્ટીમાં ઊભેલી રેશ્માએ એની સહેલી મીનાને કહ્યું:- જો પેલો હેન્ડસમ યુવાન કેટલું બધું બોલે છે અને સતત બોલતો જ જાય છે.

મીના:- એક અઠવાડિયા પછી એની બોલતી બંધ થઇ જશે.

રેશમા:- એ કેવી રીતે?

મીના:- આવતા અઠવાડિયે હું એની સાથે લગ્ન કરવાની છું.

Advertisements
 1. hahahahaha

  aam pan bichara pti ne bolva no chance patni aapti j nathi

  • માટે જ કોઈ મહાન માણસે કહ્યું છે કે, તમારે તમારી જિંદગી તમારી રીતે જીવવી હોય તો સ્ત્રી થી દુર રહો.

  • hemang vyas
  • April 14th, 2011

  भाई ये सादी का लड्डू हे जो खाए वो पछताए जो न खाए वो भी पछताए

 2. ha ha ha…

  correct

 3. શ્રી તપનભાઇ,

  ભલ ભલાની બોલતી બંધ થઇ જાય છે.

  • હા ભલ ભલાની બોલતી બંદ કરી દે તેનું નામ સ્ત્રી…

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: