નેતાઓ ક્યારેય સાચું નથી બોલતા…

નેતાઓથી ભરેલી બસ ઝાડ સાથે ટકરાઈ.

ઝાડની નજીક રહેતા એક બાપુ ત્યાં આવ્યા. એણે એક મોટી કબર ખોદી અને બધાને દફનાવી દીધા.

થોડા સમય પછી શહેરનો મેયર ત્યાંથી પસાર થયો. એણે એક્સીડન્ટ વાળી બસ જોઈ બાપુને પૂછ્યું :- ‘શું બધા મરી ગયા હતા?’

બાપુએ જવાબ આપ્યો :- ‘હા સાહેબ, એમાંથી કેટલાક ચીસો પડી રહ્યા હતા કે એ જીવતા છે, પણ નેતાઓ ક્યારેય સાચું નથી બોલતા હોતા?’

Advertisements
  1. Examiner:What is Microsoft Excel.

    student-It is a new brand of Surf Excel to clean the computer.

  2. એ સત્ય હકીકત છે ,અને ખરેખર સાચી છે કે નેતાઓ સાચું બોલતા નથી

  3. શ્રી તપનભાઇ,

    સાચું બોલે તો એમનો જીવનમંત્ર ખલાસ થઇ જાય એટલે સાચું બોલતા નથી

  4. Good Good Bhai.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: