લગ્ન પછી સ્વર્ગ…

રીનાના પપ્પા :- મારી દીકરી તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે.

રાજેશના પપ્પા :- આભાર, પણ અમે હજુ થોડાક વર્ષો જીવવા માંગીએ છીએ !

Advertisements
 1. 🙂 🙂 🙂

  • siddharth vyas
  • April 7th, 2011

  are wah bhai wah………..

 2. આજ ના જમાના માં દીકરી વહુ બન્યા પછી કોની જિંદગી સ્વર્ગ બનાવે છે તે કહી જ ના શકાય.

  • pradip patel
  • April 7th, 2011

  અરે વાહ…

 3. તપનભાઇ,
  “લગ્ન પછી સ્વર્ગ…” મથાળું વાંચી, કોઇ ટીપ મળશે તેમ જાણી હોંશે હોંશે અહીં આવ્યા હતા !!! 🙂
  ખેર,,, વો દિન કહાં કે…. !

  • માફ કરજો પણ તમે મથાળું જોઈ ને બ્લોગ પર પધાર્યા અને તમને પોસ્ટ વાંચી જુના દિવસો યાદ આવી ગયા પણ હવે તે દિવસો તો ગયા.

  • Pancholi Milan j.
  • June 21st, 2012

  છોકરાઓની પોજીસન :- સગાઇ વખતે હસમુખ – લગ્ન બાદ બોલતી ચુપાચુપ – બાબો આવે એટલે ઘર માં હૂપાહૂપ.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: