હવે વારો શ્રીલંકાનો…(વર્લ્ડકપ જોક્સ)

૧૧ કાંગારું ઓ ને ભગાડ્યા,

૧૧ આતંક વાદીઓ ને ભગાડ્યા,

હવે ૧૧ રાવણો ને ભગાડો….!!!

શ્રી રામ એ હનુમાન અને તેની સેના ને સાથે રાખી ને લંકા પર વિજય મેળવ્યો હતો,
તો અમારી ભારતીય ટીમ  શનિવાર નો દિવસ છે અને હનુમાન અને તેની સેના ની જગ્યા એ આખું ભારત તમારી સાથે છે તો પછી કરો લંકા પર વિજય અને ભગાડો ૧૧ રાવણો ને.

દે ગુમાકે ……ગુમાકે……. દે ગુમાકે………….વાહે વાહે

(૧૯૮૩ નું  કેલેન્ડર અને ૨૦૧૧ નું કેલેન્ડર સરખું છે….માટે મિત્રો તૈયાર થઇ જાઓ બીજા વર્લ્ડકપ માટે)

Advertisements
 1. શ્રી તપનભાઇ,

  ૧૧ રાવણો જરૂર ભાગશે.

  ૨૮ વર્ષનો વનવાસ ખત્મ થશે. ૮૩ થી ૧૧

 2. Team india.
  Best Of luck..

 3. Ram(INDIA) got married to Sita(WORLD CUP) in 1983.
  Ravan(SRI LANKA) kidnapped Sita in 1996.
  Now after 14 years of vanvas, it’s time for Ram to meet Sita..

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: