ક્રિકેટ કે મોડલિંગ…

શિક્ષક : ‘ભાઈ મોનુ, તું મોટો  ક્રિકેટર બનવા માંગે છે તો તને શેમાં રસ છે ? બોલિંગમાં કે બેટિંગમાં ?

મોનુ : ‘મને તો મોડેલિંગમાં રસ છે…. ધોનીની જેમ !’


(આમ તો આપરી ટીમ ના બધા ખેલાડીઓ મોડલિંગ કરે છે અને પછી કહે છે શિડ્યુલ બૌ પેક હોય છે માટે અમે થાકી જઈએ છીએ.
અહિયા કોણ દેશ માટે રમે છે અહિયા તો અમુક ને છોડીને બધા પૈસા માટે જ રમતા હોય તેવું લાગે છે.
IPL માં એક ખેલાડી ને જો મેચ ના રમ્યો હોય તો પણ બે કરોડ જેટલી માતબર રકમ અપાઈ અને જે જવાન દેશ માટે પોતાનું બલિદાન આપ્યું તેમને ખાલી બે લાખ આટલો બધો અન્યાય શા માટે..?)

“ક્રિકેટ આપણને કઈ આપી જવાની નથી પણ જો જવાનો સરહદ પર આપણી રક્ષા નઈ કરે તો આપરું ગણું બધું જતું રહેશે.”

 

Advertisements
 1. ha sacchi vat che .. cricket ma j kai badhu malvanu nathi .

 2. True statements…
  I think…. “ક્રિકેટર vs સૈનિક જવાન” should be the title…. 🙂

 3. Areee mara bhai, you cannot compare sports vs Army …

  Manchester United, Arsenal etc English clubs’ value is even higher than some of small countries’ GDP .. If they donate all their money, no one will strve in entire world.. So do yu think that England’s Army Soldier is getting more than what Rooney or Beckham are making? .. NO ..

  Army no Jawaan aenu kaam kare che ane Cricketers aemnu kaam kare che .. Why are you comparing them with respect to Money they are making ..

  You just cannot compare two .. If you dont like Cricket, dont watch it .. There is no way to criticize it if you dont know the facts ..

  • મે પોસ્ટ એટલા માટે લખી છે કે દેશની પ્રજા અને ભ્રષ્ટાચારી નેતાઓ જવાનો નું મહત્વ અને મુલ્ય સમજી શકે.
   મારો આ બન્ને વચ્ચે કમ્પેર કરવાનો કોઈ ઈરાદો નથી અને કરવું હોય તો પણ ના થાય કેમ કે જવાન ક્યાં અને ક્રિકેટ ક્યાં.

 4. શ્રી તપનભાઇ,

  લાખ રૂપિયાનો સવાલ કરેલ છે જવ્નોના બલીદાનની કિમત પ્રજા અને નેતાઓને નથી.

 5. તપનભાઈ,

  રજૂઆત તો સારી છે, પણ સાથે સાથે બંને વચ્ચે ની તૂલના નથી કરતાં તે વિચાર વધુ પસંદ આવ્યો. કારણ જવાન સાથે આની તૂલના હોય જ નહિ.

  • આની તો બાજુ માં રહી પણ બીજા કોઈની પણ તુલના ના થાય.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: