બ્યુટીફૂલ છોકરીઓને ભણવાનું નથી ગમતું…

બ્યુટીફૂલ છોકરીઓને ભણવાનું નથી ગમતું…
.
.
.
કારણ કે એમને ખબર હોય છે કે દુનિયાના કોઈક ખૂણામાં કોઈ ને કોઈ ગધેડો એમના માટે ભણતો હશે !

Advertisements
  • Maitrey
  • March 10th, 2011

  Sachi vaat che ekdum…….:)

  • Hardik Patel
  • March 10th, 2011

  tamari vaat ekdam sachi che hoooo Tapan Bhai …………………….I Like…….Very Good

 1. u r right tapan bhai….

 2. બે મિત્રો અંદર અંદર વાતો કરી રહ્યાં હતા.

  પહેલો: અરે યાર હું મારી પત્નીથી પરેશાન થઈ ગયો છું.

  બીજો: કેમ શું થયું? તારી પત્ની ખૂબ જ ઝઘડા કરે છે?

  પહેલો: ના યાર હું એની યાદશક્તિથી કંટાળી ગયો છું.

  બીજો: કેમ કામ કરવામાં નાની નાની વાતો ભુલી જાય છે?

  પહેલો: ના યાર દરેક બાબતમાં પણ નાની નાની વાતો યાદ રાખે છે.

  • હા…હા…હા…
   કારણ કઈ પણ હોય મોટાભાગના માણસો પત્નીથી કંટાળી જાય છે.

 3. 🙂

  • ઉમાકાન્ત મેવાડા
  • March 11th, 2011

  ટીચરઃતારા પપ્પા શુ કરે છે?
  છોકરોઃ તેઓ H.D.F.C ના માલિક છે
  ટીચરઃHDFC
  છોકરોઃ હા,હિરાલાલ દાબેલી અને ફરસાણ સેન્ટર

 4. 100% સંમત

  • virendra patel
  • March 14th, 2011

  છ્તા પણ ગધેડા ઓ ને ક્યાં ખબર છે કે ભણ્યા વગર બ્યુટીફૂલ છોકરી નહી મળે

  • બ્યુટીફુલ છોકરી માટે ભણતર સાથે પૈસાની પણ જરૂર પડે છે…

  • ankit shekhda
  • March 17th, 2011

  Chand ne to darek loko chahe 6e
  Kyarek suraj ne chahvani koshish to karo;
  Sukh to darek loko mange 6e,
  Kyarek dukh mangvani koshish to karo

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: