કાઠીયાવાડી બાપુના માથાભારે જવાબો…

(હિન્દી ભાષી ડૉ. જોડે આપના સૌના લાડીલા કાઠીયાવાડી બાપુ દવા લેવા ગયા )

ડૉ. :- તબિયત કેસી હે?
બાપુ:- પેલા કરતા ખરાબ છે.
ડૉ. :- દવાઈ ખાલી થી ક્યા ?
બાપુ :- ના દવા તો ભરેલી હતી.
ડૉ. :- મેરા મતલબ દવાઈ લે લી થી?
બાપુ :- હા મેડીકલની દુકાને થી તો લઇ લીધી હતી.
ડૉ. :- અરે બેવકૂફ, દવાઈ પીલી થી ક્યા?
બાપુ :- ના, દવા તો લાલ હતી.
ડૉ, :- મેરા મતલબ દવાઈ કો  પી લીયા થા ક્યા?
બાપુ :- ના સાહેબ પીળિયો તો મને થયો છે.

(આ બાપુના જવાબો સાંભરીને ડોક્ટર સાહેબ કોમા માં ના જાય તો સારું)

Advertisements
  • PATEL PARESH
  • March 5th, 2011

  good ! bapu avaj hoy

 1. ભાઇ ભાઇ…

  આ જવાબો સંભળીને પેલા ડોક્ટરને તો તાવ ન’તો ચડી ગયો ને? 🙂

  • તાવ આવે તો સારું પણ જો કોમા માં ના જાય તો સારું…

  • Hardik Patel
  • March 5th, 2011

  Kahubaj Saras Tapan Bhai Aato Tyare Bapu………

 2. ્ભાઇ તપન
  તમે ડૉક્ટરને કોમામાં લઇ જવાની વાત કરો છો આમાં તો ડૉકટર માથું પીખી ગાંડો થ*ઇ જાય અને ભીંત હારે માથું મારી ને મરઇ જાય
  શું કિઓ છો???

  • એવું પણ થાય…આ બધું ડોક્ટરની સહનશક્તિ પર આધાર રાખે છે કે તે જવાબો સાંભરીને શું કરશે…

  • jeet rajput
  • March 5th, 2011

  bapu av hoy kara

  • Deep Acharya
  • March 5th, 2011

  Rang chhe bapu ne…

 3. Su vat che tapan.Dr to gayo bapu na badaka sabhani gayo.

  • હા સૌને ડોક્ટરની જ ચિંતા છે પણ પેલા બાપુ ને પીળિયો થયો છે તેનું છું…

 4. e have apne kadhi to bale.baki Dr.to gayo.

 5. શ્રી તપનભાઇ,

  પેલા ડોક્ટરને બાપુ માથાના મળ્યા. જો દિવસમાં આવો એક

  જ દર્દી આવે તો ડોક્ટરને માળો પડી દે.હો સરસ મઝો મઝો મઝો

  • સાચી વાત ગોવિંદકાકા રોજ નો એક આવા દર્દી મળી જાય તો ડોક્ટરો કંટાળી જાય…

 6. વાહ… શું જવાબો છે.. !!!

  • chandravadan
  • March 5th, 2011

  (આ બાપુના જવાબો સાંભરીને ડોક્ટર સાહેબ કોમા માં ના જાય તો સારું)

  DOCTOR Ane BAPU SAMVAAD PChhi Aa Shu?
  Doctor “COMA”ma Ja Padya Hasshe Ke Samvaada Bandh !
  Then What happened ?
  BAPU-DOCTOR SAMVAADA CHALU RAKHO !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Tapan Inviting YOU & your READERS to Chandrapukar.

 7. kya bat hai, maza aavi gai..

  • hemant karia
  • March 7th, 2011

  વાહ, બાપુ વાહ.

  • Prempriya
  • March 7th, 2011

  Good one ….
  Aa bapu same to koi bapu doctor j joiye ….
  Bolo doctor pan bapu hoy to bapu ne piliyo mati jay ane banne samsame lalpila thay…
  Shu kaho chho?
  😀

  • હા સામસામે બાપુ આવે તો ખરી મજા આવી જાય…….
   આ પ્રશ્નો અને જવાબો નો કોઈ અંત જ ના આવે…

 8. bole to Doctor ni to “vaat” laagi Gay….

  • Harpalsinh laliya
  • June 21st, 2015

  Bapu ye matha vadhavya che tyare aaj ni ben dikriyu surakshit che nahitar muslim nu raj hpt ne tamare bapu vishe joksh karva hoy to mari same aavi ne live karo 8141988939

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: