પ્રેમી-પ્રેમિકા રોમેન્ટિક મૂડમાં…

પ્રેમી રોમેન્ટિક મૂડમાં:-
દરિયામાં હોય એને મોતી કહેવાય, બોલ તો ડાર્લિંગ આંખોમાં હોય એને શું કહેવાય?

પ્રેમિકા:-
નવરીના, એને ‘મોતિયો’ કહેવાય.

Advertisements
  • sagar
  • March 3rd, 2011

  મોતીયો ક્યારે ઊતાર વો છે?

  • એક આંખમાં તો આવી ગયો છે બીજાની રાહ જોવું છું પછી બંને સાથે ઉતારવાની ગણતરી છે.

  • kathan patel
  • March 3rd, 2011

  હાહાહા………અતિ રમુજી…..સરસ

  • riddhesh
  • March 3rd, 2011

  chipda dehkay che saaf karo

 1. જલસો પડી ગયો બાપુ

 2. શ્રી તપનભાઇ ,

  ખુબ સરસ. મને લાગે છે ભલ ભલાના મોતિય ઉતારાવશો

 3. દરીયમો બીજું બધું ઘણુંયે હોય છે
  મોતી છીવાય,
  કેમ છુપાવો છો ?

 4. ખુબ સરસ જોક…બિચારા પતિની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઇ ગઇ હશે.! 🙂 🙂 🙂

  • tapan
  • March 4th, 2011

  Dr..R..R..GANDHI…..MOTIYA SPECIALIST…..

  • Hardik Patel
  • March 4th, 2011

  Very Nice Tapan Bhai

 5. Haaaaaaa.shu joke chhe..Tapan..
  Maja aavi gai…aaj motio Gharma aavi jaay to ?

 6. ભીખારી: સાહેબ ૨૦ રૂપિયા આપોને કોફી પીવી છે.

  સંતા: અરે પણ કોફી તો ૧૦ની આવે છે?

  ભીખારી: હા, પણ મારી ગર્લફ્રેન્ડ પણ સાથે છે ને?

  સંતા: ભીખારી થઈને ગર્લફ્રેન્ડ રાખે છે?

  ભીખારી: ના ગર્લફ્રેન્ડ રાખી તેમાં ભીખારી થઈ ગયો.

  • DIPEN
  • March 6th, 2011

  BARABR E

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: