લગ્નની દિવાળી ઓફર…

પિતા તેના પુત્રને:- બેટા તારે લગ્ન ક્યારે કરવાના છે?
પુત્ર:- હું તો લગ્ન દિવાળી પર કરીશ.
પિતા:- એમ કેમ?
પુત્ર:- પપ્પા કદાચ દિવાળી ઓફરમાં એક સાથે એક ફ્રી મળી જાય.

(ભાઈ એકને સાચવવી આંખે પાણી આવે છે અને આને બે જોવે છે આને કોઈ સમજાવો  નઈ તો લગ્ન પછી પત્નીઓના ત્રાસથી ગાંડો ના થઇ જાય)

Advertisements
 1. તપનભાઇ.
  કદાચ આ ભાઇને અનુભવ પછી જ ખબર પડશે…

 2. લગ્ન ના લાડુ ખાધા પછી જ ખબર પડે

 3. શ્રી તપનભાઇ,

  ખુબ જ સાચી વાત કહી.

  કદાચ એ મોગલ સલ્તનતના વિચરો ધરાવતો હશે.

  એક ને તો નાક મેં દમ કર રખા ઓર દો તો જાન લે લેંગે

 4. ek gar vali or ek bahar vali samjo yar.jamano badlay che.

  • વિજય ભાઈ પણ બે સાચવતા આંખે અંધારા આવી જાય છે…

 5. aakhe andhara aave ke pachi kane kakdat ave ato ene bogvanu che.

  • હા પણ અમુક લોકો આવી પરિસ્થિતિ ને હેન્ડલ કરે છે….પણ તેના માટે પગલે પગલે ખોટું બોલવું પડે…

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: