સ્ત્રીની ખૂબી…

મનુએ પોતાના મિત્ર રાહુલને કહ્યું : રાહુલ, મારા મામા મોટા ચિત્રકાર છે. એ ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરે તો હસતા માણસનું ચિત્ર રડતા માણસમાં ફેરવાઈ જાય છે.
રાહુલે કહ્યું : એ કંઈ ખાસ ખૂબી ન કહેવાય ! મારી મમ્મી આવું કામ એક ઝાડુ વડે પણ કરી શકે છે.


(રાહુલ નો કેવાનો મતલબ એમ હતો કે મારી મમ્મી જયારે મારા પપ્પા સામે ઝાડું પકડે એટલે પપ્પા રોવા જેવા થઇ જાય છે)

ચિત્રની વાત તો બાજુમાં રહી અહિયા ભલભલા જીવતા માણસ  રડતા થઇ જાય છે…..ખરુ ને ?

Advertisements
 1. ખરું..ખરું…હો ભાઇ..

  • Hardik Patel
  • ફેબ્રુવારી 15th, 2011

  tapan bhai ,

  Very Very Nice Joks…………………..

  ” kahevay che ne nari tu narayni ” ……………

  • “નારી તું નારાયણી…”
   અને
   “નારી તું ના- હારી…” પણ….

  • dhufari
  • ફેબ્રુવારી 15th, 2011

  દીકરા તપન

  બર્હ્માએ નીરાંતના સમયે ઘડેલું શિલ્પ એટલે સ્ત્રી જે પૃથવી ઉપર કેવી કેવી કળઓનું પ્રદર્શન કરે છે એ નાટક અવિરત ઉપર બેઠે બેઠે બ્રહ્મા જોયા કરે છે અને પોતાના સર્જન પર આફરીન થઇને આનંદ માણે છે
  અસ્તુ

 2. hahahahah..kya baat hai..
  Kya se kya ho gaya bewafa..shadi ke baad me..
  zaadu bhi lagavaaya..bewafa…saadi ke baad me..

 3. ગમેતેવો વોકો માણસ લગ્ન પછી સીધો થઇ જાય છે

 4. શ્રી તપનભાઇ,

  ખુબ જ સરસ અને સચોટ વાત છે.

 5. સાચી વાત તપનભાઇ

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: