વેલેંટાઈન દિવસની શુભકામનાઓ અને વેલેંટાઈન SMS 2011

ફ્રી ગુજરાતી SMS’s Blog તરફથી સૌ વાચક મિત્રોને
વેલેંટાઈન દિવસની ખુબ ખુબ શુભકામના…

========================================

સુર્યની સામે જોઈને સમયને ઓળખજો,
હ્રદય સામે જોઈને પ્રેમને ઓળખજો,
આંખો સામે જોઈને અભિપ્રાયોને ઓળખજો,
અને વેલેન્ટાઇન ડે નો આ એસએમએસ જોઈને બસ મને ઓળખજો.
સદા પ્રેમને ઝંખનારો આપનો પ્રિયતમ.

========================================

એકવાર હાથોમાં હાથ તો આપો,
તમને પ્રેમનો પરિચય કરાવીએ,
તમે જો આજે હા પાડો તો…
આપણે સાથે વેલેન્ટાઇન મનાવીએ.

========================================

સંબંધો બને છે જીવનને વિતાવવા માટે
અમે અમારું અસ્તિત્વ મીટાવી દઈશું આ સંબંધને નિભાવવા માટે,
મળવાનું નસીબ તો ભાગ્યમાં ક્યાંથી હોય,
લ્યો આ એસએમએસ કરીએ છીએ આપને અમારી યાદ અપાવવા માટે.
હેપી વેલેંટાઈન ડે ” love you”

========================================

તારા નામ ને હોઠો પર સજાયુ છે મેં,
તારા રુહને દિલમાં મારા વસાવ્યું છે મેં,
દુનિયા તને શોધતા શોધતા પાગલ થઇ જશે…
દિલમાં એવા સ્થાને છુપાવી છે મેં.

========================================

થોડો થોડો કરીને સમય જતો રહેશે,
એક દિવસ પછી વેલેન્ટાઇન ડે આવી જશે,
હજી પણ સમય છે ક્યાંક લફડું કરી લ્યો,
નહિ તો આ વખતે પણ વેલેન્ટાઇન ડે બેકાર જશે.

========================================

પ્રેમમાં કોઈ પડતું નથી પ્રેમતો ઉપર ઉઠાવે છે,
જેવી તેવી વ્યક્તિને પણ પ્રેમ માણસ બનાવે છે.

========================================

જેમ રંગાઈ જાય છે પૃથ્વી વસંતના રંગમાં, વેરાય છે ખુશ્બુ વાતાવરણમાં
તેમ તું પણ જો આપે સાથ તો હું પણ રંગાઈ જાઉં તારા પ્રેમમાં.

========================================

નજરને નજર મળીને પ્રેમ થઈ ગયો,
જે દિલને વર્ષો સુધી સાચવ્યુ તેને એ ક્ષણમાં લઈ ગઈ !!!
બી માય વેલેંટાઈન

========================================

ટીચર – બાળકો શું તમે જાણો છો દુનિયામાં વિનાશ ક્યારે આવશે?
વિદ્યાર્થીઓ – હા, જયારે વેલેન્ટાઇન ડે અને રક્ષાબંધન એક દિવસે આવશે.

========================================

ફૂલને પૂછવામાં આવ્યું- તે તો બસ ખુશ્બુ જ આપ્યા કરી છે તેમાં તને શું મળ્યું..?
ફૂલે કહ્યું- આપીને લેવું તે વેપાર છે,જે આપીને કઈ ના માગે તે જ “પ્યાર” છે.

========================================

અને છેલ્લે…

જીવનભર આપણે આમ જ હસતા-હસતા મળતા રહીએ,
ચાલો આજે આ સોગંધ લઈએ. “હેપી વેલેંટાઈન ડે”

========================================

નોધ- આ એસએમએસ વેબદુનિયા અને અન્ય ભાષામાંથી રૂપાંતર કરેલ છે.

-તપન પટેલ
http://www.gujratisms.com/

 

 

 

 

Advertisements
    • Pragnesh
    • ફેબ્રુવારી 13th, 2011

    Tapan bhai khub j sundar vakyo , panktio che vachi anand thayo
    thanks

    • Arvind
    • ફેબ્રુવારી 13th, 2011

    સુર્યની સામે જોઈને સમયને ઓળખજો,
    હ્રદય સામે જોઈને પ્રેમને ઓળખજો,
    આંખો સામે જોઈને અભિપ્રાયોને ઓળખજો,
    અને વેલેન્ટાઇન ડે નો આ એસએમએસ જોઈને બસ મને ઓળખજો.
    સદા પ્રેમને ઝંખનારો આપનો પ્રિયતમ.

    • ritesh bojani
    • ફેબ્રુવારી 13th, 2011

    good friends તપન પટેલ

    • Nayan Dudhatra
    • ફેબ્રુવારી 13th, 2011

    tapanbhai tamari kavita o khub j sundar ane kalatmak chhe………vanchi ne khub j aannd thyo………
    proud 2 be gujarat n gujarati……….

  1. ભાઈ શ્રી તપનભાઈ,

    પ્રેમના સ્વીકાર દિનની ખુબ સુંદર અને બેનમુન રચનાઓ મૂકી છે

    આપના જીવનમાં હરહમેશ આવા દિવસો ગુલાબના પુષ્પની જેમ

    મહેકતા રહે અને જગતભરમાં પુષ્પની સુવાસની જેમ જીવન અને

    કાર્ય પ્રસરતું રહે એવી શુભ કામના અને આશિર્વાદ…

    • ગોવિંદકાકા તમારા જેવા વડીલોનો સાથ અને આશીર્વાદ છે….ખુબ ખુબ આભાર…

  2. પ્રેમ વ્યક્ત કરવા તો સરિતા વહેતી કરી.
    અંદાઝ પસંદ આવ્યો.

    • rajesh parmar
    • ફેબ્રુવારી 13th, 2011

    Priy Tapanbhai,
    Aapna Gujarati SMS etle kevu pade…..
    Wah… Bhai……. Wah………!

    • alpashah
    • ફેબ્રુવારી 14th, 2011

    khub j sunder….aapi ne levu te vepar chhe …..je aapi ne kai na mange te j pyar chhe…ati sunder…khub gamyu…very well done Tapanbhai….

    • jolly patel
    • ફેબ્રુવારી 14th, 2011

    bau j saras msg 6e.lage raho tapanbhai

  3. શ્રી.તપનભાઈ

    ખુબજ સરસ

    બહુ તપ ન કરાવો ભાઈ પધારો ભાઈ પધારો

    ડૉ.કિશોર પટેલ

  4. what a beautiful collection of Lovely SMS you have present.Great.

  5. દોસ્ત, મને તો આ શેરમાં રસ પડ્યો છે…

    ફૂલને પૂછવામાં આવ્યું- “તે તો બસ ખુશ્બુ જ આપ્યા કરી છે તેમાં તને શું મળ્યું..?”
    ફૂલે કહ્યું- “આપીને લેવું તે વેપાર છે,જે આપીને કઈ ના માગે તે જ “પ્યાર” છે.”

    એની સામે મને દિલમાંથી કાંઈક સૂઝી રહ્યું છે…

    ફૂલને પછી હજુ પૂછવામાં આવ્યું- તો પ્યારમાં તને શું કરવુ ગમશે?
    ફૂલે ફૂલાયા વગર કહી દીધું- સેલ કરવુ તમારું કામ છે ને શેર કરવુ એ અમારું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: