“તારક મહેતાના ઉલટા ચશ્માં” સ્પેશિયલ…

ના તાજમહેલ સુંદર છે, ના કુતુબમિનાર સુંદર છે,
ના એશ્વર્યા સુંદર છે, ના કેટરીના સુંદર છે,
.
.
તો સુંદર કોણ છે…???
વિચારો….વિચારો…
.
.
એટલી નથી ખબર સુંદર જેઠાલાલનો સાળો છે.
લાગે છે “તારક મહેતાના ઉલટા ચશ્માં” જોતા નથી કે શું…

Advertisements
  • Pratik
  • February 12th, 2011

  very very gr8 …….. nice …….. i like it ……

 1. ha..ha…ha.. 🙂
  nice.

 2. વાહ તપનભાઇ વાહ

  જેઠાલાલનો સાળો છે દયાનો ભાઈ સુંદર

  વારંવાર આવે જેઠાલાલને લગાવે ગુંદર

  • હા ગોવિંદકાકા સાચી વાત જેટલી વાર આવે ત્યારે કોઈને કોઈ નવી સ્કીમ લઈને જ આવે છે….

  • Nilesh Bandhiya
  • February 12th, 2011

  બહુ જ સરસ છે ! અમારે એ ચેનલ નથી આવતી !!!

  • હાલ માં તો મારે પણ નથી ચેનલ પણ જયારે વતને જાઉં ત્યારે શની-રવિ બસ આખો દિવસ સબ ચેનલ પર કોમેડી સિરીયલ જ જોતો હોઉં છું…

 3. bhai bhai..jordar chhe ho…

  • Gaurav Shukla
  • February 12th, 2011

  So Nice of You. Dear Who is Sundar….???

  • જેઠાલાલ નો સાળો અને દયાભાભી નો ભાઈ અમદાવાદથી…

  • SANJAY MEHTA
  • February 13th, 2011

  vah kaya bat hai

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: