ફરેલા મગજનો પ્રશ્ન…

મેં એક વાર દિલને પૂછ્યું કે ‘પ્રેમ શું છે?’

તો

પછી તો શું…! દિલ મારા પર ગુસ્સે થઇ ગયું અને તેને કહ્યું-
“મારું કામ લોહી સપ્લાય કરવાનું છે”

આવા ફરેલા મગજના પ્રશ્નો મને નઈ પૂછવાના….

Advertisements
 1. સરસ
  મૈન બીઝ્નેસ્સ , લોહીનો પણ સાઈડ , બિઝનેસનું શું ?

  • હા પણ તેનો મુખ્ય બિજનેસ માં ધ્યાન નથી અપાતું…

  • KAUSHIK RAVAL
  • ફેબ્રુવારી 3rd, 2011

  ખુબ જ સરસ ..તપન ભાઈ

 2. કોઈ અજાણ છે ” અઢી અક્ષર ” થી તો કોઈ ને અસર નથી હોતી
  બહુ ઓછા ને નસીબ હોઈ છે “અઢી અક્ષર”,તો મળે અને કદર નથી હોતી . “અશ્વિન “

 3. શ્રી તપનભાઈ,

  વાહ ભાઈ……વાહ… સરસ ….

  • alpashah
  • ફેબ્રુવારી 3rd, 2011

  bahu unchhu lavya Tapanbhai….

 4. તપનભાઈ દિલને તેના ધંધામાં ધ્યાન આપવા દો..

  • હા જવાબ સાંભરીને મને પણ એમજ લાગ્યું કે તેને તેના બીજનેસમાં ધ્યાન આપવા દેવું જોઈએ…કેમ કે આજે દર અઠવાડિયે પ્રેમ કરવાની ઈચ્છા થાય છે અને દર અઠવાડિયે પ્રેમી પણ બદલાઈ જાય છે જો વારંવાર આવા પ્રશ્નો કરીશું તો દિલ તેનો સાચો બિજનેસ ભૂલી જશે….

 5. તપનભાઈ આવા મગજ ફરેલા પ્રશ્નોથી અકળાઈને દિલ કામ બંધ કરી દેશે તો બાપુ લોચો પડી જશે .

  • chandravadan
  • ફેબ્રુવારી 5th, 2011

  હ્રદયવાણી સાંભળી, મગજને જરા દુઃખ તો થયું…

  પણ ઉંડો વિચાર કરી કહે……

  “અરે, હ્રદય તું છે મિત્ર મારો, તો હું કહું,

  નર્વના તાંતણે તને બાંધી, લોહી ભ્રમણમાં મદદ હું કરૂં,

  મનના વિચારો જ લોહીમાં “પ્રેમ”છલકાવે,

  અને, પ્રેમ તો તારા રગોરગોમાં આવે !

  >>>>ચંદ્રવદન

  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to Chandrapukar !

  • મ તો તારા રગોરગોમાં આવે !…
   ખુબ સુંદર…

  • kiran mehta
  • ફેબ્રુવારી 7th, 2011

  aa prashana dill ne nahi pan jigar ne puchhoo

 6. dil nu kaam lohi supply karine sharir ma prem na naam nu gaandpan naankhvanu………(prem ma gandpan hoy chhej)

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: