મુન્ની ગુસ્સે થઇ…(મુન્ની VS શીલા)

શીલાની ખુબ લોકપ્રિયતા જોઈને ગુસ્સે થયેલી મુન્નીએ શીલા ને કહ્યું-

આગ લાગે તારી આ જવાનીને,
તારા લીધે પૂરી થઇ ગઈ મારી બદનામી,
હવે લોકો ના હોઠો પર છે તારું નામ,
બધા ભૂલી ગયા મારો ‘ઝંડુ બામ’.

Advertisements
 1. સરસ
  હવે પેઈન બામ લાગ્યો છે

  • હવે તો પેઈન સ્પ્રે નો જમાનો આવ્યો મુન્ની નો ઝંડુ બામ ગયો હવે….

 2. Jordar Tapan. .. 🙂 Keep Posting ..

 3. વાહ શું વાત છે ?

 4. wah

  vakyo ni rachana khub j sundar 6e

 5. hey, Bro
  realy you have created a very usefull site for sms lover
  it’s nice keep it up
  visit my site http://www.bapasitaram.co.cc
  and if like then add ur comments

  • patel Bhanu
  • February 1st, 2011

  hilarious. now competition among those two girls..vah.

 6. Usne Pal Bhar k Liye B Meri Masomiat Na Dekhi Bike Roki Mobile Chena Or Ye Ja Wo Ja Oye Sim To De Ja ‘MUNNI or SHELA Ka Number Hai Us Me

  • manis
  • February 1st, 2011

  ખુબ સરસ

  • Maitrey Desai
  • February 1st, 2011

  saras che…… 🙂

  • vyas smit
  • February 1st, 2011

  hehe lol..avi j rite kravta rho moj

 7. લગે રહો તપનભાઇ….મને લાગે છે કે ૨૦૧૧ માં પણ મુન્ન અને શીલા હોટ ફેવરાઇટ જ રહેવાના છે 🙂

  • હા ભાઈ જ્યાં સુધી નવો મુદ્દો ના મળે ત્યાં સુધી તો મુન્ની-શીલા જિંદાબાદ…

 8. saras Tapanbhai.

 9. મસ્ત….

 10. Are Tapan bhai tamara gujarati jokes to saras chhe,

  Aava sms mukta rejo ane amara jevane hasavta rejooooooooooo.


  =Lalakiya=

  • હા જરૂર અને તમારે હસવું હોય તો રોજ બ્લોગની મુલાકાત લેતા રેહજો…

 11. Good Jok

  I like this

  • Hardik Patel
  • February 3rd, 2011

  Very Very Nice Tapn Bhai

 12. ભાઈ શ્રી તપન ,

  સરસ ખરેખર મઝા આવી. ખુબ આગળ વધો.

  • આભાર ગોવિંદકાકા….હજી તો શરૂવાત છે તમતમારે મઝા લેતા રહો….

  • hiral
  • February 4th, 2011

  ha, its true sila and munni e aapni sanskruti ne badnaam kari nakhya 6e.

  • hiral
  • February 4th, 2011

  tapan bhai, munni and sila potana man ma su samje 6e e j khabar nathi padti, family ne sathe t.v. jovu hoy to pan joy na sakay.

 13. મુન્નિ અને શીલા?? આજે તો નાના ટબરીયા પણ આ ગીત ગાઈ રહ્યા છે. તેમાં તમારો ટુચકો મજા લાવ્યો
  ધન્યવાદ્

  • હા તમારી વાત સાચી છે મારો ભત્રીજો ૨ વર્ષનો છે અને આ બંને ગીત ગાય છે….

  • mayank
  • February 7th, 2011

  very good jokes,

  • Heena
  • February 12th, 2011

  aa Munni ane Shila e to khub ja dhamal machavi che ena chakkar ma adhadha students FAIL thai gya!!

  • ફેલ થાય તો બીજી વાર પણ પ્રયત્ન કરી શકાય પણ આમને આમાં અમુક જવાન અને બદનામ પણ થઇ ગયા એનું શું?

  • palak
  • April 20th, 2011

  too good, keep it up…. lage raho tapanbhai

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: