પ્રજાસત્તાકદિનની શુભકામનાઓ અને પ્રજાસત્તાકદિન SMS 2011

ફ્રી ગુજરાતી SMS’s Blog તરફથી સૌ વાચક મિત્રોને
પ્રજાસત્તાકદિનની ખુબ ખુબ શુભકામનાઓ.

========================================

આઝાદ ભારતના યુવાનો.
જો આજે વેલેન્ટાઇન દિવસ હોત તો ઈનબોક્સ ઓવરફ્લો થાત.
ચાલો ઉઠો અને બધાને પ્રજાસત્તાકદિનની શુભકામનાઓ આપો…

========================================

આ વાત હવા ને કેહતા રેહજો,
રોશની થશે દીવા જલાવી રાખજો,
લોહી આપી જેની રક્ષા શહીદોએ કરી…
એવા તિરંગાને કાયમ દિલમાં વસાવી રાખજો..

========================================

આ માટી વસે છે મારા હ્રદયમાં,
તેના માટે તો બધું કુર્બાન,
કહે છે લોહીનું એક એક બુંદ,
મારો વ્હાલો ભારત દેશ મહાન.

========================================

ઉઠો જાગો એ વતનવાસીઓ,
વતન પર દુશ્મનોની નજર છે,
બતાવી દો દુશ્મનોને કે…
તમને પણ વતનની કદર છે.

========================================

ગાંધીજીનું સ્વપ્ન જયારે સત્ય બન્યું,
દેશ ત્યારે જ પ્રજાસત્તાક બન્યો,
આજ ફરીથી યાદ કરીએ તે મેહનત,
જે કરી હતી વીરો એ ત્યારે જ દેશ પ્રજાસતાક બન્યો.

========================================

-તપન પટેલ
http://www.gujratisms.com/

Advertisements
 1. messages saras chhe…
  jay hind

 2. ” ઉઠો જાગો એ વતનવાસીઓ,
  વતન પર દુશ્મનોની નજર છે,
  બતાવી દો દુશ્મનોને કે…
  તમને પણ વતનની કદર છે. ”

  Is Good…

  Jai hind. 🙂

 3. Jay HInd Tapan..khub j sunder post ane vatanbhaavna..
  Mati maange khun..always saachu..

 4. Jay hind

 5. ભાઈ શ્રી તપનભાઇ,

  આ માટી વસે છે મારા હ્રદયમાં,
  તેના માટે તો બધું કુર્બાન,
  કહે છે લોહીનું એક એક બુંદ,
  મારો વ્હાલો ભારત દેશ મહાન.

  ખુબ જ સરસ ભાવ અને રચનાઓ

  આવા શિક્ષક પાસે જ બાળકો રાષ્ટ્ર ભાવના

  શીખી શકે……પ્રજાસતાક દિન ની શુભ કામના.

  • Hardik Patel
  • January 27th, 2011

  માટે તો કહે છે …….કે

  “ભારત સ્વર્ગ સમાન મારો ભારત દેશ મહાન”………….

  ભારત માતા કી જય………વન્દે માતરમ

  • yashesh
  • January 28th, 2011

  very good messages written by u on blog.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: