પોતાનું…

સળગતુ રાખેલ એ દિલને જે છે પોતાનુ,
કોઇ હતુ એ અજાણ્યુ આજ બન્યુ છે પોતાનુ;

ખબર છે સમય નથી ઠહેરતો કોઇના કિધે,
મૄત્યુ તો આવે રાખુ ખુલ્લુ કે બંધ બારણુ પોતાનુ;

સપના સેવુ હુ રાતરાત ભર સુહામણા,
નજરો જુકાવી કરૂ હુ એકરાર,અરે !આ તો છે પોતાનુ;

શરાબને રાખુ છુ હુ જોજન દુર પોતાથી,
નશો ચડે છે પી પી ને નયનોનુ કામણ જે છે પોતાનુ;

જો તુ આવે એકવાર મારા બાહુપાશમા પ્રિયે,
નીછૌવાર કરૂ મારૂ સર્વસ્વ તુજને નહી રહે પોતાનુ ;

બનીને તો જો એકવાર મારો પ્રિયતમ,
ફના થઈ રહી ચરણોમા કાઢીશ જીવન પોતાનુ.

-નીશીત જોશી

Advertisements
 1. ઇન્તજાર નું બીજું નામ કદાચ પ્રેમ હોઈ શકે ,

 2. જુવાની ને થતો રોગ

  • AJAY DHOBI
  • January 23rd, 2011

  ખબર છે સમય નથી ઠહેરતો કોઇના કિધે,
  મૄત્યુ તો આવે રાખુ ખુલ્લુ કે બંધ બારણુ પોતાનુ…. awesome.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: