પ્રેમ એ કેવી સફર છે…?

પ્રેમ એ ફૂલોનો સુવાસિત રસ્તો નથી,
એ તો કંટકો ભરેલી વસમી ડગર છે,
કદમ કદમ પર આંધી-તુફાન ડરાવે છે,
કોઈ પ્રેમીને જ પૂછજે કેવી વસમી સફર છે.

-પ્રેમપત્રોની શાયરીમાંથી…

Advertisements
 1. શ્રી તપનભાઇ ,

  પ્રેમની વસમી ડગર પર જે ચાલે છે તેજ કૈક મોટી રૂપી

  પ્રેમનો પ્રસાદ માણી શકે છે. ખુબ જ સરસ…..લખતા રહો.

  આશીર્વાદ સહ……

 2. સરસ
  મોહી પડ્યા મહા સુખ માણે
  દેખણહરા દાઝે

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: