સ્પર્શ કરતાંય ડર લાગે છે…

સ્પર્શ કરતાંય હવે તો ડર લાગે છે મને,
ક્યાંક, કશુંક ઓછું ન થઇ જાય સાગરમાં,
સ્નેહનો દરિયો તને ભીંજવે તો શું કરું?
મેં તો સમાવ્યો ‘તો શબ્દોના ગાગરમાં.

-પ્રેમપત્રોની શાયરીમાંથી…

Advertisements
  • pravina
  • જાન્યુઆરી 27th, 2011

  Prem does not fit in ‘gagarma’ or ‘sagarma’
  It is always there in ‘dilma’

  • હા પ્રેમનું સાચું સ્થાન તો દિલમાં જ છે…

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: