મારા શ્વાસ પર ઉપકાર તારા છે…

વાણી તારી છે અને વિચાર પણ તારા છે,
તન-મન પર સર્વે અધિકાર તારા છે,
હું જ હવે મારો નથી રહ્યો સનમ,
મારા શ્વાસ પર, ઉપકાર તારા છે.

-પ્રેમપત્રોની શાયરીમાંથી…

Advertisements
  1. રવિ હવે એટલા સરસ કવિ થઇ ગયા છે કે નાની કવિતા કે શાયરી પણ ખુબજ સિલેક્ટીવ લાવે છે. ખુબ સરસ ” રવિ ” ( તપનભાઇ ).

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: