મકરસંક્રાંતિની શુભેચ્છાઓ અને મકરસંક્રાંતિ SMS 2011

ફ્રી ગુજરાતી SMS’s Blog તરફથી સૌ વાચક મિત્રોને
મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ.

========================================
શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,
ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,
રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,
કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ.
========================================
સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે,
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
========================================
આતો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
એટલે ઘણા હાથમાં એ ચગે છે.
========================================
પીંછા વિના મોર ના શોભે,
મોતી વિના હાર ના શોભે,
તલવાર વિના વીર ના શોભે,
માટે તો હું કહું છું કે…
દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.
========================================
-તપન પટેલ
ફ્રી ગુજરાતી SMS’s Blog તરફથી સૌ વાચક મિત્રોને
મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ.
 1. WAH ….!
  BADHA J VAKYO ANE BLOG NI RACHANA KUBJ SUNDAR RITE RAJU KARI 6E

 2. Ati Sundar… Darek SMS Superb che… Maza aavi gai…

 3. સરસ , બહુજ સરસ, ધન્યદ્વાદ
  અને વધુ મો
  ઉત્તરાયણ ની ચિચિયારી ઓ
  =======================
  ઊંધિયું ને જલેબી જો સાથે હોય તો મજા આવે.
  વધારામો , એ કાપ્યો છે ….એ કાપ્યો છે એ કપ્યોછે ની
  ચી ચી યારીઓ હોય તો કેટલી મજા પડે

  • હા ઉત્તરાયણમાં ખાસ કરીને લોકોને ચિચિયારીઓ પડવાની મજા આવતી હશે….ખબર નઈ પણ છેલ્લા ૨ -૩ વર્ષથી મને પતંગ ચગવાનું તો ઓછું ગમે છે પણ હું આખો દિવસ અગાસી પર ચડીને લોકો ને જોવાનો લાહવો છોડતો નથી….

 4. Shu vaat Chhe Tapan..bahu maja aavi..Badhi j pankti fine..majedaar..
  દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.
  Fine presentation..and like photo of Uttrayan..

  • manish v patel
  • January 13th, 2011

  tapan tari subheshya apvani style bahuj sundar ane saral che. bahuj gami gai. dear.
  Wish you happy uttarayan.

  • આભાર મનીષભાઈ….અને ઉત્તરાયણની શુભેચ્છા તમને પણ…

  • Shahnish patel
  • January 13th, 2011

  Khub saras, tapan bhai tamaro blog mane khub game 6e. Bas aavi rite lakhata rahejo. Thenks.

 5. Buy online Til Chikki, Sing Chikki, Mukhwas Chikki, Kaju Chikki, Mix Chikki and various other chikki for
  Makar Sankranti (Uttarayan) festival from the online snacks shop at below link
  http://www.snacksathome.com/Chikki/cat_4.html

  • jayanti Sorathiya
  • January 13th, 2011

  bahuj sars sms 6e.
  aapne sahu makrsankrati manbhari maniye

 6. તપનભાઈ,
  એમ તો હું કઈ તમને કિન્ના વાડી પતંગ આપી દઉં એવો નથી. પણ, ખુબજ શુભકામનાઓ આ ઉતરાયણ ના પર્વ ની તમને આપી દઉં છું, અને મને યાદ કરીને ચોક્કસ હસી લેજો.

  Sરસ Mજાના Sમેસ

  • હા જરૂર મિત્રોને યાદ કર્યા વગર કોઈ તહેવારમાં મજા ના આવે…

  • KALAVATI PATEL (TIK TIK )
  • January 13th, 2011

  THIS ALL ARE IS VERY NICE BROTHER….PLZ KEEP IT UP….

 7. મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ…

 8. તપન ભાઈ , મોકલું છું , થોડી ઉત્તરાયણની ચિચિયારીઓ ને ગુચડામોથી છેડો શોધવાની કળા
  અને હેપી ઉત્તરાયણ

  • AJAY DHOBI
  • January 14th, 2011

  NICE ONE.

 9. WOW!!!!!!!! khu maja aavech aava sunder kavita/lekh.

  • sugha bapodara
  • January 14th, 2012

  khub majani vaat chhe.., makar sankranti ni shubh kaamanaa dosto

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: