તમારી સાથે…

બાળપણ વિતાવ્યું રમતા-રમતા તમારી સાથે…

દરેક ક્ષણ વિતાવી હસતા-હસતા તમારી સાથે…

દિલની દરેક વાત શેર કરી તમારી સાથે…

આમને આમ સમય વિતતો ગયો તમારી સાથે…

ખબર જ ના પડી અમને થઇ ગયો પ્રેમ તમારી સાથે…

સમજાતું નથી કેવી રીતે કરવી આ વાત તમારી સાથે…

ડરતો હતો ક્યાંક ગુમાવી ના બેસું દોસ્તી તમારી સાથે…

માટેજ દિલની વાત ના કરી શક્યો આજ સુધી તમારી સાથે…

પણ હવે તો ગમેતે રીતે કરવી છે મારા દિલની વાત તમારી સાથે…

પ્રયાસ એ જ રહેશે ‘રવિ’ નો અંતિમ શ્વાસ સુધી,

પ્રેમ કરીશ તો ફક્ત તમારી સાથે….

જિંદગી વિતાવીશ તો ફક્ત તમારી સાથે…

-તપન પટેલ (રવિ )

નોધ- મિત્રો ખાસ લખતા આવડતું નથી પણ થોડો પ્રયાસ કર્યો છે કઈ ભૂલ કે સુધારા-વધારાની જરૂર હોય તો જણાવજો અને તમારો અભિપ્રાય પણ….

Advertisements
  • akshay
  • જાન્યુઆરી 9th, 2011

  tappan bhai u r gr8

 1. ખુબ સરસ પ્રયાસ તપનભાઇ..
  આમ જ લખતા રહેજો…

  • પ્રશાંત પટેલ
  • જાન્યુઆરી 9th, 2011

  એક દમ ફર્સ્ટ ક્લાસ્સ
  સહી હૈ બીડું …

  • navneet_patel
  • જાન્યુઆરી 9th, 2011

  very very nice
  bo saras che. aena shbdo

 2. ખુબ સરસ તપનભાઈ…

  • Karan
  • જાન્યુઆરી 9th, 2011

  Bahuj Saras.. Aam Ne Aam Gujarati Bhasha Ne Protshahit Karto Rahe…

  • snehl patel
  • જાન્યુઆરી 9th, 2011

  ખબર જ ના પડી અમને થઇ ગયો પ્રેમ તમારી સાથે…

  સમજાતું નથી કેવી રીતે કરવી આ વાત તમારી સાથે…

  ડરતો હતો ક્યાંક ગુમાવી ના બેસું દોસ્તી તમારી સાથે…

  માટેજ દિલની વાત ના કરી શક્યો આજ સુધી તમારી સાથે…

  very nice lines

  • HARISH
  • જાન્યુઆરી 9th, 2011

  ખુબ જ સરસ તપન ભાઇ

 3. તપન,

  કદાચ હવે મારે કંઈ નવું કહેવાનું રહેતું નથી.

  છતાં, ખુબ સરસ….

  • વિમેશભાઈ કઈ કહેવા જેવું હોય તો કેજો……..

  • jignesh.
  • જાન્યુઆરી 9th, 2011

  very nice
  bo saras che.

  • આભાર જીગ્નેશભાઈ…..મુલાકાત લેતા રેહજો

  • Ankit
  • જાન્યુઆરી 9th, 2011

  સુંદર રચના.
  પંચ લાઈન- ડરતો હતો ક્યાંક ગુમાવી ના બેસું દોસ્તી તમારી સાથે…

  માટેજ દિલની વાત ના કરી શક્યો આજ સુધી તમારી સાથે…

  વાહ!!! અદભુત

  • shashvat
  • જાન્યુઆરી 9th, 2011

  khub khub aabhar aa kavita mate,
  km k mara ek mitra ni paristiti upar aatharit aa kavita me jyre ane preatam ne aapva ni kahi ane ane ta vachi ane tana prem no aakrar kareyo…..
  ane aaje bane sathe 6,te bane chahata to bai ne hata pan pahel ne jarur hati j aap ni kavita dvara purvar thi
  so thanx.

  • જાણી ને આનંદ થયો કે મારી કવિતા કોઈના પ્રેમ માં કામમાં આવી….કોમેન્ટ આપવા બદલ આભાર…

 4. સરસ રચના..

  • parasraj vaghela
  • જાન્યુઆરી 9th, 2011

  too good

  like

  pahelo ghaa parmeshwar no

  khub j saras lakhyu chhe tapanbhai

  • Ashvin
  • જાન્યુઆરી 9th, 2011

  ek dam saras ,,,Ravi (Tapan bhai ) Khub saras ////keep it up

  • gujaratikavitaanegazal
  • જાન્યુઆરી 9th, 2011

  સરસ રચના -આમજ લખતા રહેજો

  • આભાર ભરતભાઈ….આમજ મુલાકાત લેતા રહેજો…

  • khushi
  • જાન્યુઆરી 9th, 2011

  “પ્રેમ કરીશ તો ફક્ત તમારી સાથે….

  જિંદગી વિતાવીશ તો ફક્ત તમારી સાથે…”

  really nice…

  • sahdev sur
  • જાન્યુઆરી 9th, 2011

  wah…..!

  khubaj saras…aavi ne aavi try karta raho…ane gujarati bhasha no vikash karta raho

  • સંતોષ’ એકાંડે
  • જાન્યુઆરી 9th, 2011

  કક્કો બારાખડી મેં ઘૂંટ્યાં સદા તમારી સાથે
  હવે કવિતાનો ‘ક’ ઘૂંટવો છે ફક્ત તમારી સાથે

  • સંતોષભાઈ ખુબ ખુબ આભાર…
   તમારું સર્જન પણ સારું છે….

  • vishal
  • જાન્યુઆરી 9th, 2011

  mast 6 eekdum…

 5. Awesome Creation!! Simple words, Good flow and really nice meaning.. Keep Writing…

  • જયમીન પટેલ
  • જાન્યુઆરી 9th, 2011

  Itz really awesome… I wish k aa kavita tamare pan jarur kam avi hase\aavse… :]

  • Uamng Topiwala
  • જાન્યુઆરી 9th, 2011

  very very nice……

 6. યુવાન હૈયાની વાત લખી છે તો પોસ્ટ ટોપમોસ્ટ રહે જ.
  Keep the good work up Tapanbhai.

  • જયભાઈ તમારું સ્વાગત છે મારા બ્લોગ પર…
   આમજ મુલાકાત લેતા રહેજો…

  • Dinesh Patel
  • જાન્યુઆરી 9th, 2011

  ખુબ સરસ પ્રયાસ તપનભાઇ..
  આમ જ લખતા રહેજો…

  • Naresh Purohit
  • જાન્યુઆરી 9th, 2011

  Vah Dost Rachan Khub Saras Chhe

  Tamara Prayatan Mate Khub Khub Aabhar

 7. sarash pyantn

 8. પણ હવે તો ગમેતે રીતે કરવી છે મારા દિલની વાત તમારી સાથે…

  પ્રયાસ એ જ રહેશે ‘રવિ’ નો અંતિમ શ્વાસ સુધી,

  સુંદર વાત કહી તપન, હવે જલ્દી કહી દેજો ..હિમ્મત ભેગી કરી ને ..અંતિમ શ્વાસ સુધી..તો ઘરડા થઇ ..રામ રમી જાશે તો…એમ ના બને કે,..

  હૈયા કેરી વાત હોઠ પર તો લાવવી હતી

  હું શરમમાં રહી ગયો એ હાથ તાળી દઈ ગઈ ..

  લખતા રેજો ..

  • હા સાચી વાત દિલીપભાઈ…કોઈ પણ વાત તેના યોગ્ય સમયે કરી દેવામાં જ મજા છે નઈ તો પછી પસ્તાવા સિવાય કશુંય હાથમાં નથી આવતું….

  • daxesh
  • જાન્યુઆરી 10th, 2011

  tame to kavi lago cho

  • કવિ તો નથી પણ લખવાનું ગમે છે પણ લખી શકતો નથી ઘણા સમયથી પ્રયત્ન કરતો હતો ત્યારે થોડું લખ્યું છે.

 9. તપનભાઇ, જીવન માં દરેક વ્યક્તિ પેહલે થીજ શીખી ને નથી આવ્યો. સમય, અનુભવ, અને તમારો પ્રયત્ન તમને જે પણ નવું સર્જન કરાવે તેમાં પુરેપુરો વિશ્વાસ રાખવો. કદર કરનારા પ્રયત્નશીલ વ્યક્તિ ની કદર કરશેજ. એમાં કોઈ બેમત નથી. તમારી રચના ખરેખર સુંદર બની છે.

  અને હા તપનભાઇ તમારા માટે,
  કાવ્ય માતો પોતાને બતાવ્યા છે તમે ” રવિ ”
  તમે તો બની ગયા છો કાવ્ય રચી ને ” કવિ ”
  સરસ રચનાને થોડો પ્રયાસ કહો છો તમે અહી
  પણ જુઓ વખાણ નો ધોધ થઇ રહ્યો છે વહી

  • Prakash
  • જાન્યુઆરી 10th, 2011

  Nice one bhai…

 10. શરૂઆત, પણ અસરકારક રજૂઆત સાથે દિલની વાત કરી…

  સરસ રચના અને ઉત્તમ પ્રયાસ !

  અભિનંદન !

  • kathan patel
  • જાન્યુઆરી 10th, 2011

  તપન ભાઈ તમે સાયર કમ કવિ…………

  • NITA PATEL
  • જાન્યુઆરી 11th, 2011

  very very nice
  Tapanji keep it up

  • mansi
  • જાન્યુઆરી 11th, 2011

  are yaar u r a good poet..
  keep it up………

  • mohammad
  • જાન્યુઆરી 20th, 2011

  aapne bhuat accha likha hai yuhi likhte rehna insa allah aap dusre galib ban jaoge

 11. Whats new

  • naina shah
  • મે 16th, 2012

  હસતા-હસતા આમને આમ સમય વિતતો ગયો તમારી સાથે………..bhu saras…

 12. VERY GOOD.
  TAME GUJARATI 6O?
  MARE TAMAR VISHE JANVU 6E?
  PLEASE MSG REPLY?

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: