તને જોયા પછી…

થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહુ લડી આંખો,
પછી બીજા મિલન માટે હંમેશાનું રડી આંખો,
વગર ઊંઘે જ સપનાના પ્રદેશે જઈ ચડી આંખો,
તને જોયા પછી તો જોવા જેવી થઇ ગઈ આંખો.

-પ્રેમપત્રોની શાયરીમાંથી…

Advertisements
  • SAVABHAI RABARI
  • જાન્યુઆરી 8th, 2011

  SARA SUVICHAR CHE.
  TEMA FREE SMS MOKLVA TATH LEVA HOI TO SU KARVU TENI MAHITI APVA KRUPA KARSOJI TEVI AP SAHEBNE VINANTI

  TEMAJ GANDHI BAPUNA SUVICHAR JOVA SU KARVA

  • ફ્રી એસ.એમ.એસ મોકલવા માટે તો ઘણી ફ્રી સાઈટ છે પણ જો એસ.એમ.એસ મેળવવા માટે તમારા મોબાઈલ થી ૧ મેસેજ કરો જેમાં ટાઈપ કરો –
   JOIN tapanpatel
   Send to 9870807070

  • Prempriya
  • જાન્યુઆરી 13th, 2011

  Very nice n heart touching words…..
  nice blog…with free sms facality….
  great work
  congratulations..
  🙂

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: