તારું રુપ જોયા પછી ન્હોતી રહી આંખો…

પ્રણયને જે કહે છે આંધરો, એ લોકો સાચા છે,
તમારું રુપ જોયું એ પછી ન્હોતી રહી આંખો,
હવે તો જો કે આવું સ્થાન હોવું જોઈએ તારું,
ન એને જોઈ મેં કિન્તુ મને જોતી રહી આંખો.

-પ્રેમપત્રોની શાયરીમાંથી…

Advertisements
  1. શ્રી તપનભાઈ

    સરસ શોધી લાવો છો.

  2. સરસ તપનભાઇ

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: