“હેપ્પી ન્યુ યર” એસ.એમ.એસ…

આપ સૌ મારા નજીક નઈ પણ દિલમાં જરૂર રહો છો,
એટલા માટેજ અમે બધા દર્દ સહન કરીએ છીએ,
ક્યાંક તમે મારા પહેલા વિશ ના કરી દો,
માટે તમને સૌના પહેલા “હેપ્પી ન્યુ યર” કહું છું.
==============================
બધાના દિલોમાં હોય બધાના માટે પ્યાર,
આવવા વાળા દિવસો લાવે ખુશીઓના ત્યોહાર,
આ ઉમ્મીદ સાથે આવો ભૂલીએ બધા દુખો,
નવા વર્ષનું કરીએ સૌ સ્વાગત.
==============================
આ સબંધને આમ જ જાળવી રાખજો,
દિલમાં યાદોના દીપક જલાવી રાખજો,
ખુબ જ સુંદર સફર રહ્યું ૨૦૧૦ માં,
તમારો આ સબંધ ૨૦૧૧ માં પણ બનાવી રાખજો.
==============================
ભગવાન કરે આ વર્ષ તમારું સારું જાય,
તમે જેને પ્યાર કરો છો તે તમારી પાસે આવી જાય,
તમે ૨૦૧૧ માં પણ કુંવારા ના રહો,
તમારા માટે સબંધ લઇ તમારી સાસુ આવી જાય.
==============================
દિવસ વીતી ગયો તમારા ઇન્તેજારમાં,
રાત વીતી ગઈ તમારા ઇન્તેજારમાં,
નવું વર્ષ મુબારક તમને,
૨૦૧૦ વીતી ગયું તમારા SMS ના ઇન્તેજારમાં.

Advertisements
 1. શ્રી તપનભાઇ

  ૨૦૧૧ ના વર્ષાગમને શુભ કામના.

  આપનો બ્લોગ ખુબ ઉચે આકાશમાં વિહરતો, લહેરાતો અને વિકસતો

  રહે એવી શુભ કામના.

  • ખુબ ખુબ આભાર ગોવિંદભાઈ….
   તમે પણ નવા વર્ષમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરો તેવી શુભકામના…

  • chandravadan
  • જાન્યુઆરી 2nd, 2011

  HAPPY NEW YEAR !
  BEST WISHES for your Blog !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar !

  • આભાર…અને તમને પણ નવા વર્ષની શુભકામના…

 2. Thankfully, there is google, it came up with your site

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: