તારી પાંપણના પલકારે પ્રલય થાય છે…

તારી પાંપણના પલકારે પ્રલય થાય છે,
તારા સ્મિતથી આવે વસંત બાગમાં,
પશુ-પંખી પણ તારા ગીત ગાય છે,
તારી જ જ્યોતિ ઝળકે પ્રેમચિરાગમાં.

-પ્રેમપત્રોની શાયરીમાંથી…

  • ajay
  • December 23rd, 2010

  હવે તને જોવાનો કોઇ અર્થ નથી,
  મને સમ્જી સકે એવુ તારુ હ્ર્દય નથી,
  તુ તરછોડ્યા કરે અને હુ તને ચાહ્યા કરુ એ વાત મને મન્જુર નથી,
  આંખો રડી, હૈયુ રડ્યુ, હવે આંસુ સાર્વનો કોઇ અર્થ નથી,
  ભલે હું હાર્યો અને તુ જીતી, પણ મારી હાર જેવો દમ તારી જીત મા નથી,
  તને પામી સકુ એવી કોઇ રેખા મારા હાથ મા નથી,
  નસીબ્દાર એ હશે કે જેના નસીબ મા તુ હોઇશ,
  હું જોવુ તને અને તુ જોઇ બીજાને,
  એટળે કહુ છુ હવે તને જોવાનો કોઇ અર્થ નથી……..

  • vala dharmraj
  • December 23rd, 2010

  ajay bhai su lakhiyu heart n touch kari gay…..

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: