હાથ પકડ્યો છે તો સાથ આપજો…

હાથ પકડ્યો છે તો સાથ આપજો છેવટ સુધી,
પ્રીત ના બની રહે, મારા તમારા ખત સુધી,
મંઝિલ બહુ મુશ્કેલ છે, વાત એ વિચારજો,
અંતરથી આવકાર્યા છે, તમે પણ આવકારજો.

-પ્રેમપત્રોની શાયરીમાંથી…

Advertisements
 1. welcome, nice message conveyed.

 2. હાથ પકડ્યો છે…
  વાંચીને મને મારું એક ગીત આવ્યું-
  જેનો ઉપાડ છે-
  હળવે રહીને સખી ! હાથ આપો હાથમાં
  ચાલોને ટહેલીએ રૂમઝૂમતા વરસાદમાં
  આભાર

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: