“પ્રિયા” તારો ઇન્તજાર…
દૂર દૂર ફૂલોની ખીણોમાં તરતા વાદળો,
હળવેકથી જમીનને કરે છે પ્યાર,
દિલમાં નાકામ હરકતો લઈને પ્રિયા,
કોઈ કરી રહ્યું છે તારો ઇન્તજાર.
-પ્રેમપત્રોની શાયરીમાંથી…
Advertisements
દૂર દૂર ફૂલોની ખીણોમાં તરતા વાદળો,
હળવેકથી જમીનને કરે છે પ્યાર,
દિલમાં નાકામ હરકતો લઈને પ્રિયા,
કોઈ કરી રહ્યું છે તારો ઇન્તજાર.
-પ્રેમપત્રોની શાયરીમાંથી…
No trackbacks yet.