ઈચ્છા નહોતી પ્રેમમાં પડવાની…

Dil Ni Kitab Nu Koi Panu Chori Gyu
Mari Ankh Ni Koi Ungh Chori Gyu
Em To Icha Nhoti Amna Prem Ma Padavani
6ata Pan Njaro thi Koi Majbur Kri Gyu

દિલની કિતાબ નું કોઈ પાનું ચોરી ગયું,
મારી આંખની કોઈ ઊંઘ ચોરી ગયું,
એમ તો ઈચ્છા નહોતી એમના પ્રેમમાં પડવાની
છતાં પણ નજરો થી કોઈ મજબુર કરી ગયું.

-અજ્ઞાત

  1. good

  1. No trackbacks yet.

Leave a reply to manubhai s valand Cancel reply