ઘવાયો છું એના પ્રેમમાં…

Wafa aapo to wafadar banva taiyar 6u
Dil kapo to karvat Apva taiyar 6u
aetlo ghavayo 6u aena prem ma
khuda jo aape mot to rishvat Apva taiyar 6u.

વફા આપો તો વફાદાર બનવા તૈયાર છું,
દિલ કાપો તો કરવત આપવા તૈયાર છું,
એટલો ઘવાયો છું એના પ્રેમમાં…
ખુદા જો આપે મોત તો રિશવત આપવા તૈયાર છું.

-અજ્ઞાત

Advertisements
  1. અરે જો જો રિશવત આપતા ,
    નહિ તો માણસ ની જેમ ભગવાન પણ લાલચુ થઇ જશે,
    ને હું વિના રીશવતે ટીકીટ કપાવા માગું છું તો નહિ મળે,
    ને પછી અમે તમારી શાયરી વિના શું કરી શું?
    મજાક કરું છું ખોટું ના લગાડશો,

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: