તને પામવી છે…

Kajal Bani Tari Aankhoma samavu 6e
Dava Bani Tara Dard Matadva 6e
Em To Hasil 6e Jamanani Badhi Khushi Pan,
1 Var Tane Dulhan Na Rupma Pamvi 6e

કાજલ બની તારી આંખોમાં સમાવું છે,
દવા બની તારા દર્દ મટાડવા છે,
એમ તો હાસિલ છે જમાનાની બધી ખુશી પણ…
એક વાર તને દુલ્હન ના રૂપમાં પામવી છે.

-અજ્ઞાત

  1. are wah very nice

    • n.b.
    • October 10th, 2010

    wah…..
    bahu saras……

  2. wah…. very very nice…

  1. No trackbacks yet.

Leave a comment