તમારા પ્રેમની ભેટ…

Bhale Jivan Ma Thodi Rah Kapvi Padi,
Kudrat Pase Koi Ni Chah Mangvi Padi,
Jyare Ene Aapi Tamara Prem Ni Bhet
To Mare Pan Jindgi Ne Wah Wah Aapvi Padi.

ભલે જીવનમાં થોડી રાહ કાપવી પડી,
કુદરત પાસે કોઈની ચાહ માંગવી પડી,
જયારે એને આપી તમારા પ્રેમની ભેટ,
તો મારે પણ જિંદગીને વાહ વાહ આપવી પડી.

-અજ્ઞાત

 1. રાહ જોઈ બેઠો હતો , કે ચાહત મળે જો આપની ,

  કુદરત ની કૃપા એટલી કે જિંદગી માં વર્ષી પ્રીત આપની,

  વાહ કુદરત તારી લીલા અપરમ પાર છે,

  ચાહ્યા હતા જેને આજ દિન એ ચાહત મને આજે મળી,
  સીમા દવે

 2. ભલે જીવનમાં થોડી રાહ કાપવી પડી,
  કુદરત પાસે કોઈની ચાહ માંગવી પડી,
  જયારે એને આપી તમારા પ્રેમની ભેટ,
  તો મારે પણ જિંદગીને વાહ વાહ આપવી પડી.

  સુંદર તપન ..બહુ ગમ્યું ..
  સીમા, આપનું કાવ્ય પણ સુંદર ..જરાક છંદ શીખી લો .. ..ખુબ જામશે
  ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા અર્થાત …
  રાજ હું જો તોહતોચા હતમળેજો આપની
  યત્ન કરજો ..શીખી શકાશે ..
  શુભેચ્છા ..

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: