બસ તારો જ ઈન્તેજાર છે…

Ek chhe akash ne dishao char chhe,
dil aa maru tane malva bekarar chhe,
tarij yaado ne tarij vaato,
have to aa nayan ne bas taroj intezaar che.

એક છે આકાશ ને દિશાઓ ચાર છે,
દિલ આ મારું તને મળવા બેકરાર છે,
તારી જ યાદો ને તારી જ વાતો છે,
હવે તો આ નયન ને બસ તારો જ ઈન્તેજાર છે.

-અજ્ઞાત

Advertisements
 1. શ્રી તપનભાઇ,
  કેમ છો. નવરત્રિ આવશે. પરીક્ષા આવશે.
  એક શિક્ષણ પ્રધાન અને ડીઓ ચાર છે.
  જીલ્લા ,તાલુકા, બી આર.સી. ને તાલુકા.નો ભાર છે,
  શિક્ષણ સાથે લફરાં અનેક ગણતરી , ચુંટણી ચાર છે.
  ગમે તેટલા ભાર છતાય શિક્ષક એ ભારતનો આધાર છે.
  ( આ ગમ્મત અને વાસ્તવિકતા દર્શાવી છે )
  ખુબ સરસ એસ .એમ એસ કરો છો.

  સ્વપ્ન

 2. VERY NICE

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: