સમય શીખવાડે છે…

Jena dil par vage 6 e ankho thi nthi rota
Je potana nthi thya e koina nthi thta
Samay kayam ej sikhvade 6
Sapna tuti jay 6 pan pura nathi thata.

જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા,
જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,
સમય કાયમ એજ શીખવાડે છે
સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.

-અજ્ઞાત

Advertisements
  1. હું કાયમ એજ કહું છું કે જે જાત ને વફાદાર નથી
    ,તે જીવન માં કોઈ ને વફાદાર નથી,

  2. વફાદારી કોઈ એક દિવસ ની વાત નથી જે મૃત્યુ પર્યંત હોવી જરૂરી જે ભાગ્યે જ કોઈ ણા નશીબ માં હોય, મોટે ભાગે આ બધાં પ્રતિબિંબ છે જેવી આપની ભાવના તેવું આપણે પામીએ.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: